જુવો બોલીવુડ ના સિતારાઓ તેમની પહેલી મૂવી સમયે કેવા લાગતાં હતા

0
1013

સૌ કોઈ ને બોલીવુડ માં પોતાના કોઈ મનપસંદ હીરો કે હીરોઇન હશે પણ તમને ખબર છે કે હીરો કે હીરોઇન પોતાની પહેલી મૂવી માં કેવા દેખાતા હતા અને એમની પહેલી મૂવી નું નામ શું છે ? તો ચાલો તમને તમારા મનપસંદ બોલીવુડ સિતારાઓ ને તેમની પહેલી મૂવી સમયે કેવા લગતા હતા અને અત્યારે કેવા દેખાય છે એ તમને બતાવીએ.

દિપીકા પાદુકોણ – પ્રથમ મૂવી (ઓમ શાંતિ ઓમ)

શાહરુખ ખાન – પ્રથમ મૂવી (દિવાના)

સલમાન ખાન – પ્રથમ મૂવી (બીવી હો તો ઐસી)

આમિરખાન – પ્રથમ મૂવી (હોલી)

પ્રિયંકા ચોપરા – પ્રથમ મૂવી (ધ હીરો)

કૈટરીના કૈફ – પ્રથમ મૂવી (બૂમ)

કરીના કપૂર – પ્રથમ મૂવી (રેફુજી)

રણબીર કપૂર – પ્રથમ મૂવી (સાંવરિયા)

શાહિદ કપૂર – પ્રથમ મૂવી (ઈશ્ક વિશ્ક)

ઋત્વિક રોશન -પ્રથમ મૂવી (કહો ના પ્યાર હૈ)

રણવીર સીંઘ – પ્રથમ મૂવી (બેન્ડ બાજા બારાત)

અનુષ્કા શર્મા – પ્રથમ મૂવી (રબ ને બના ડી જોડી)

અક્ષય કુમાર – પ્રથમ મૂવી (સૌગંધ)

ઐશ્વર્યા રાય બચ્ચન – પ્રથમ મૂવી (ઇરુવર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here