ફક્ત ૧ લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો અને દર મહિને ૫૦ હજાર કમાઓ

0
4578

“સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ, કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.” આ વાક્યને હંમેશ માટે યાદ રાખીને કોઈ પણ કામ કરશું તો ક્યારેય નિષ્ફળતા નહીં મળે. કોઈ પણ ધંધો એવો પસંદ કરો કે એમાં ઓછાં રોકાણે વધુમાં વધું આવક પ્રાપ્ત થાય. આજે અમે તમને એક એવાં જ ધંધાની આપની સમક્ષ વાત કરવાના છીએ.

કોઇપણ ધંધામાં નફાનું પ્રમાણ મર્યાદિત હોય છે. કેમકે, દરેક ધંધામાં હરિફાઇ પણ મોટાપાયે હોય, પરંતુ આ ધંધામાં ૭૦ ટકા નફાની ગેરન્ટી છે એ પણ હરિફાઇની બીક રાખ્યાં વગર, સાવ નજીવા રોકાણે જાણે પૈસા છાપવાનું મશીન. બિઝનેસ ન ચાલે એવી એમાં કોઈ જોગવાઈ નથી.

કોઇ પણ બિઝનેસમાં આટલું માર્જીન હોતું નથી કે જે ઓછાં રોકાણમાં આવડું મોટું વળતર આપે. ૭૦ ટકા નફો બીજાં કોઈ ધંધામાં નથી એટલે ખોટ જવાનો કોઈ સવાલ નથી. જોખમ વિનાનો  બિઝનેસ શરૂં કરવાની હિંમત હોવી જોઈએ. કેમકે, હિંમતની જ કિંમત છે.

હવે મુદ્દાની વાત કરીએ તો, સોડા ફાઉન્ટન મશીન એક એવો બિઝનેસ છે. જેમાં રોકાણ ઓછામાં ઓછું હોય છે. માત્ર એક લાખની કિમતનું સોડા ફાઉન્ટન મશીન માતબર રકમ કમાઇ આપે છે. વળી એમાં અનૂભવની પણ જરૂર હોતી નથી. આટલી રકમમાં બીજો કોઈ બિઝનેસ કમાણી વાળો નથી. આ ધંધો ફક્ત એક વ્યક્તિ આરામથી કરી શકે છે.

એવું નથી કે નાની એવી દુકાનમાં જ સોડાનો બિઝનેસ ચાલું કરી શકાય, પરંતુ રીક્ષા, વેન અથવાં કોઇપણ પ્રકારનાં વાહનમાં સહેલાઇથી ફાઉન્ટન મશીન લગાવી શકાય એવી સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આનો એક ફાયદો એ પણ છે કે, હરતી ફરતી મોબાઈલ શોપ મારફત ગમે તે જગ્યાએ ધંધો થઈ શકે છે, મતલબ કે, એક જગ્યાએ ન ફાવે તો બીજી જગ્યાએ કમાણી કરી શકાય છે.

જો તમે આ બિઝનેસમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતાં હોવ તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકો છો. મશીનમાં મેઇન્ટેનન્સ પણ હોતું નથી. જરૂર પડે તો કંપનીનો સંપર્ક કરવાથી તમામ સર્વિસ સ્થળ ઉપર મળી રહે છે.

JP સોડા ફાઉન્ટન મશીન નામથી ચાલતી કંપનીએ ગુજરાત ઉપરાંત મુંબઈ, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત દેશનાં મોટાભાગનાં રાજ્યો સર કરી લીધાં છે. આટલી ગળાકાપ હરિફાઇ વચ્ચે બીજાં રાજ્યોમાં કંપનીનું વેચાણ વધ્યું એનું કારણ એ છે કે, સોડા ફાઉન્ટન મશીન અને સોડાને લગતી ફ્લેવર પ્રોડકટ અન્ય કંપનીની સરખામણીએ વિશિષ્ટતા ધરાવે છે. એ વિશિષ્ટતામાં  આ કંપનીનું ફાઉન્ટન મશીન ૨૦૦ ટકા પાવર સેવર સિસ્ટમયુક્ત હોવાથી ઉર્જાની બચત થશે ઉપરાંત સ્ટ્રૉંગ સોડા ફ્લેવર સહિતની અન્ય ખાસિયતો જાણવાં માટે JP સોડા ફાઉન્ટન કંપનીનો સંપર્ક કરવાથી વિગતો મળી રહેશે.

ફાઉન્ટન મશીન માટેની આવશ્યક જગ્યા :

ફાઉન્ટન મશીન નાની મોટી સાઈઝ પ્રમાણે મતલબ કે, કસ્ટમરની જરૂરિયાત અને રોકાણ મુજબ બની શકે છે. 24”/32”/66” ઇંચનાં માપ પ્રમાણે અલગ અલગ સાઇઝ મુજબ અને કસ્ટમરને પરવડે એ કિંમતમાં મશીન ઉપલબ્ધ છે. તમારી જરૂરીયાતને લક્ષમાં રાખીને ફાઉન્ટન મશીન બનાવી આપવામાં આવે છે. મતલબ કે, નાની એવી દુકાનમાં પણ કોઈ પણ ધંધો કરી શકે છે. આ બિઝનેસમાં અગાઉ જણાવ્યું તેમ ઓછી મૂડીએ પંદર હજારથી લઇને પચાસ હજાર જેવો નફો મળે છે.

પૂછપરછ માટે – જીતેન સંઘાણી – જુનાગઢ (૯૪૨૭૨૪૨૫૬૨ / ૯૩૭૭૭૧૧૫૦૦) www.shreejisodafountain.com

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here