જો તમે ઓછા બજેટમાં હનીમૂન માટે જગ્યા શોધી રહ્યા છો તો આ જગ્યાઓ છે બેસ્ટ

0
5129

વર્તમાન સમયમાં લગ્ન પછી કોઈ કપલ વિચારે છે તો માત્ર તે હનિમૂન વિશે જ વિચારે છે. હનીમૂનને લઇને કપલ્સ વચ્ચે એક અલગ જ વિચાર હોય છે. જેવી રીતે સમય બદલાતો રહે છે તેવી રીતે બધા ના વિચારમાં પણ બદલાવ જોવા મળે છે. અત્યારના સમયમાં બધા લગ્ન પહેલા જ હનીમૂન માટેના પ્લાનિંગ કરતા હોય છે.

હનીમૂન સમયને સારો બનાવવા માટે તે ડેસ્ટિનેશન થી લઈને કપડા પહેરવા સુધી પણ દરેક વસ્તુ નક્કી કરે છે. તો આજે તમને જણાવીશું ગરમીના સીઝનમાં હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન જ્યાં તમે ઓછા બજેટમાં સારું હનીમૂન કરી શકો છો.

મનાલી

ભારતમાં હિમાચલ પ્રદેશમાં ખૂબસુરત શહેર મનાલી ઘણા માણસોની પસંદગીનું પ્લેસ છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટક આવે છે. આ જગ્યા ઘણા માણસો માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે. મનાલી માં તમે સોલાંગ વેલી, રોહતાંગ પાસ અને હિડમ્બા મંદિર ફરી શકો છો. મનાલી સિવાય તમે કુલ્લુમાં પણ જઈને તમારા હનીમૂનને યાદગાર બનાવી શકો છો. કુલુ માં જઈને તમે રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ થી લઈને સ્કીઇંગની મજા પણ લઈ શકો છો. અહીં જઈ અને તમે તમારું હનીમૂન માટે સમય પસાર કરો તો તે કોઈ જન્નતથી  ઓછું નથી.

થાઇલેંડ

જ્યારે પણ આપણે કોઈ સસ્તા અને સારા દેશ વિચારીએ તો સૌથી પહેલો વિચાર થાઈલેન્ડ નો આવે છે. અહીં હનિમૂન માટે ઘણા બધા સારા ડેસ્ટિનેશન છે. જ્યાં તમે તમારું હનીમૂન પ્લાન કરી શકો છો. તેમાં માઉન્ટ સ્ટ્રીપ્સ, બીચ અને ખૂબ જ સારી સિટીલાઇફ છે જ્યાં તમે એન્જોય કરી શકો છો. બૌદ્ધ ધર્મનું પણ અહીં વધારે પ્રભુત્વ છે.

બાલી

બાલીને દુનિયાનો ખૂબસૂરત હનીમૂન ડેસ્ટિનેશન માનવામાં આવે છે. બાલી માં ખૂબ જ ખૂબસૂરત સમુદ્ર છે.

માલદીવ

માલદીવ પણ ખૂબ જ સસ્તો દેશ છે જ્યાં તમે ઓછા બજેટમાં સારું હનીમૂન કરી શકો છો. માલદીવમાં દુનિયાના ખૂબસૂરત બીચ છે. આ આઈલેન્ડ ઉપર તમે બે લાખથી પણ ઓછા બજેટમાં હનીમુન મનાવી શકો છો.

સાંડોરિની અને એથેંસ

જો તમે તમારા પાર્ટનર સાથે એકાંતમાં હનીમૂન કરવા માગતા હોવ તો આ જગ્યા સૌથી બેસ્ટ છે. આથી કપાસ માટે વધારે સારી જગ્યા છે કે જ્યાં તે વધુ પ્રાઇવસી પસંદ કરતા હોય. આ જગ્યા પર તમે ઓક્ટોબરથી લઈને મે સુધી હનીમૂન પ્લાન  કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here