જો આ શબ્દો કહે તમારી પ્રિય વ્યક્તિ તો સમજો એ તમારો સાથે ક્યારેય નહીં છોડે

0
2926

મિત્રો આજે તમને જણાવીશ કે તમારો બોયફ્રેન્ડ કે તમારી ગર્લફ્રેન્ડ તમારા થી આ વાત પૂછે તો તમે આવા વ્યક્તિને લાઈફમાં ક્યારેય પણ સાથ ના છોડતા. આજે હું જે વાત સમજાવું છું તેનું મહત્વ તમને કદાચ ખબર નહીં હોય. જો તમારો પાર્ટનર તમારા સાથે આવું કરે છે તો તમારા ચહેરા પર સો ટકા સ્માઇલ આવી જશે.

હું જે સમજાવવા માગું છું જો તમારો પાર્ટનર તમારા જોડે આ રીતે વાત કરે તો તમે એને લાઈફમાં ક્યારેય સાથ ના છોડતા એ તમારા માટે હીરા કરતાં પણ વધુ છે. હું સીધી એ વાત સમજાવુ જો તમારો પાર્ટનર તમને એમ કહે કે તમે બહુ જ બદલાઈ ગયા છો તમે પહેલાં જેવા નથી રહ્યા. આ એક નાની લાઈન છે પણ તેનો અર્થ ખૂબ જ મોટો છે અને તે ખૂબ જ મહત્વની વાત છે.

જેમકે માની લ્યો તમારો પાર્ટનર તમારા વર્તન ચેન્જ થવાના કારણે એ તમારી સામે એવું રિએક્ટ કરે કે તમે બદલાઈ ગયા છો તમે પહેલાં જેવા નથી રહ્યા તો આનો મતલબ સીધુ એમ થાય છે કે તમારું પાર્ટનર તમારા એક એક વર્તનનો ખયાલ કરે છે ધ્યાન રાખે છે. તમારો પ્રેમ તેના માટે ખૂબ જ મહત્વનો છે. તમે તમારો પ્રેમ ઓછો કર્યો છે કે પછી તમારું ધ્યાન કોઈ બીજી જગ્યાએ ડાઈવર્ટ કર્યું છે જેના લીધે તમારા પાર્ટનરને ફીલ થાય છે કે તમે પહેલા જેવા નથી રહ્યા કેમ કે તમારો પ્રેમ તેના માટે ખૂબ જ મહત્વનો છે.

જો આવા પ્રકારનું રિએક્શન તમને કોઈ આપે તમારો પાર્ટનર તમારી ગર્લફ્રેન્ડ કે તમારો બોયફ્રેન્ડ તો સાચો કહું છું કે તે વ્યક્તિ તમારા માટે હીરા કરતાં પણ વધુ છે તેને તમારી લાઇફમાંથી અલગ ના થવા દેતા. આવા માણસો ખૂબ જ ઓછા મળે છે. તેનાથી એક વાત તો નક્કી થાય છે કે સામેવાળા માણસને તમારા પ્રેમને ખૂબ જ કદર છે અને તમારા પ્રેમ ની ખૂબ જ જરૂર છે. કેમકે એ વસ્તુ એની જોડે થી જેવી બદલાઈ એવું તેને તરત જ ખબર પડી ગઈ એને મહેસુસ થઇ ગયું, કે તમે બદલાઈ ગયા છો, તમારુ વર્તન બદલાઈ ગયો છે.

તમારો પાર્ટનર તમને કહે કે પહેલાં તો ખૂબ જ વાતો કરતા હતા હવે નથી કરતા તમે બદલાઈ ગયા છો તો ખરેખર તમારી લાઇફમાં આ વ્યક્તિ એકદમ પરફેક્ટ છે. એ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને એટલા માટે જ તેનામાં એ શક્તિ છે કે એ તમને ઓળખી શકે. હું તમને બસ એક જ વાત કહેવા માગું છું કે આવા માણસને તમે કોઈ દિવસ તમારાથી  અલગ ના કરતા. અહીં એક વાતનું ધ્યાન આપો આવા માણસને ના અલગ કરતા એમ નહીં પણ કોઈ દિવસ અલગ ના કરતા. આવા પ્રેમ કરવાવાળા માણસો નસીબવાળાને મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here