જીયો થઈ શકે છે બંધ, મોબાઇલ વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર

1
4582

મિત્રો જો તમે જીઓ સીમકાર્ડ વાપરો છો તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ મહત્ત્વ નો છે. જીઓ તરફ થી એક મોટી ખરાબ ખબર આવી રહી છે. ઘણા બધા વિસ્તારમાં હવે જીઓ સેવા નહિ આપી શકે.

પહેલા રિલાયન્સ કંપની અનિલ અંબાણી ની હતી. હવે રિલાયન્સ જીઓ કંપની મુકેશ અંબાણી ની છે. રિલાયન્સ કમ્પની એટલે કે રિલાયન્સ ના સીમકાર્ડ બંધ થઈ ગયા છે. માર્કેટ માં તે કંપની બંધ જ થઈ ગઈ છે. જીઓ કંપની તે જ સ્પ્રેકટર્મ વાપરે છે જે પહેલા રિલાયન્સ કંપની વાપરતી હતી. જે જગ્યા એ રિલાયન્સ વાળા એ સ્પેક્ટ્રમ નાખેલા છે તે જ જગ્યા એ જીઓ નું સીમકાર્ડ લોકો વાપરી શકશે.

સુપ્રીમ કોર્ટે હમણાં જ રિલાયન્સ કંપની ને કહ્યું હતું કે તેમને જે કર્જ સરકાર પાસે થી લીધેલું છે તે તેઓ નહિ ચૂકવે તો તેના સ્પ્રેકટર્મ બંધ થઈ જશે. તેથી જીઓ નું કનેકશન પણ ત્યાં સુધી પહોંચી શકશે નહીં.

હવે જ્યારે રિલાયન્સ કમ્પની પોતાનું કર્જ નહિ ચૂકવે તો તેના સ્પ્રેકટર્મ બંધ થઈ જશે. તેથી દક્ષિણ ભારત ના થોડાક વિસ્તારો માં અને મહારાષ્ટ્ર ના થોડા વિસ્તારો માં જીઓ સિમ બંધ તો નહીં થાય પરંતુ તેનું કનેક્શન ઓછું થઈ જશે. ઈન્ટરનેટ ની સ્પીડ નહિ મળે. ફોન પર વાત પણ નહીં થઈ શકે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here