જીયો લાવ્યું વધુ એક ધમાકેદાર ઓફર, આ ઓફરથી અન્ય કંપનીઓ બંધ થઈ જવાની શક્યતા

0
1143

મિત્રો જ્યાર થી જીઓ આવ્યું છે ત્યાર થી તેની ધમાકેદાર ઓફરો એક પછી એક આવી રહી છે. આજે અમે જણાવીશું કે જીઓ કઈ રીતે ફ્રી બેલેન્સ આપે છે અને કઈ રીતે તેને મેળવવું એ બધી જ માહિતી માટે આજ નો અમારો આર્ટિકલ પૂરેપૂરો વાંચો.

મિત્રો આ ઓફર 2018 થી જ ચાલુ છે અને 2019 માં પણ ચાલુ જ છે તો જલ્દીથી આ ફ્રી બેલેન્સ મેળવી લ્યો. આ ઓફર બધા લોકો ને એક સાથે નથી મળતી. આ ઓફર બે કે ત્રણ દિવસ માં મળી જાય છે. ઘણા લોકો એવું પણ કહે છે કે આ ઓફર માત્ર એક અફવા છે પરંતુ એવું કઈ નથી. આ ઓફર હકીકતમાં લોકોને મળી રહી છે. પરંતુ બધા લોકોને એકસાથે નથી મળતી.

જો તમને આ ઓફરનો લાભ ના મળ્યો હોય તો થોડા દિવસ રાહ જુઓ તમને પણ આ ઓફરનો લાભ જરૂરથી મળી રહેશે. જો તમને હાલમાં આ ઓફર ના મળી હોય એટલે કે જાન્યુઆરીમાં મળી હોય તો હવે ફેબ્રુઆરીમાં જરૂરથી આ ઓફરનો લાભ મળી રહેશે.

મિત્રો તમારા મોબાઈલ માંથી પ્લે સ્ટોર માં જઈને MY JIO એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોઈ પણ રીચાર્જ કરાવો જેમ કે નાનું નાનું રીચાર્જ 49 રૂપિયા નું થાય છે. તે તમે કરાવ્યું એ પછી એપ્લિકેશન માં MY PLANS માં જઈને જોશો તો તમને ફ્રી ડેટા બેલેન્સ મળી ગયું હશે. તે ઓફર નું નામ Jio Celebration Pack છે. તેમાં તમારા પ્લાન્સ માં જોશો તો આ પ્રમાણે લખેલું આવી જશે અને તેના નીચે તમને ફ્રી બેલેન્સ કેટલું મળ્યું છે તે લખેલું હશે.

મિત્રો તમે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો કે શું તમને પણ Jio Celebration Pack મળ્યું કે નહીં. જો ના મળ્યું હોય તો ફેબ્રુઆરી સુધી આ તમને તમારું ફ્રી બેલેન્સ જરૂર મળી જશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here