જીયો લાવ્યું મહાધમાકા ઓફર, દરેક વ્યક્તિને મળશે ૬૦૦ રૂપિયા કેશબેક

0
895

બીજી ટેલિકોમ કંપનીઓ જ્યારે દિવસે ને દિવસે ખોટ કરી રહી છે ત્યારે Jio એક પછી એક નવી નવી સ્કીમ આપીને ગ્રાહકોને પોતાના તરફ આકર્ષી રહી છે અને ગ્રાહકોને ફાયદો કરવી રહી છે. આ જ કારણથી દરેક લોકો આજે jio તરફ આકર્ષાઈ રહ્યા છે અને નવા ગ્રાહકો તેમાં જોડાઈ રહ્યા છે. આવી જ એક નવી સ્કીમ jio પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે લાવી રહી છે જેમાં ગ્રાહકોને ઘણો મોટો ફાયદો થવાનો છે.

Jio ઘણા સમયથી પોતાના વપરાશકર્તાઓને જબરદસ્ત પ્લાન અને ફાયદાઓ આપી રહ્યું છે અને આ ક્રમમાં વધુ એક ઉમેરો કરતાં તેણે એક નવી સ્કીમ શરૂ કરી છે. નવી સ્કીમ પ્રમાણે ૩૪૯ રૂપિયા અથવા તો તેની ઉપરના રીચાર્જ કરાવવા પર વપરાશકર્તાને ૬૦૦ રૂપિયાનું કેશબૅક દેવામાં આવશે.

Jio Auto Pay_01

તમને જણાવી દઈએ કે Jio એ દેશનું સૌપ્રથમ પ્રીપેડ ઓટો-પે સ્કીમ લોંચ કરી છે. જેમાં જો તમે ૩૪૯ કે તેથી વધારે રૂપિયાના પ્લાન્સનું ઓટો-પે ના માધ્યમ થી રીચાર્જ કરવો છો તો તમને ૬૦૦ રૂપિયા સુધીનું કેશબૅક આપવામાં આવશે.

આ માટે તમારે સૌપ્રથમ તમારા ક્રેડિટ કાર્ડને જિયો પે સાથે લિન્ક કરવાનું રહેશે. તેના માટે તમારે સૌથી પહેલા એ પ્લાન પસંદ કરવાનો રહેશે જે તમે રીચાર્જ કરવા માંગો છો. ત્યારબાદ પેમેંટ ઓપ્શનમાં જઈને તમારી ક્રેડિટ કાર્ડની ડીટેલ ભરવાની રહેશે. હવે તમને ૬૦૦ સુધીનું કેશબૅક તેમાં મળી જશે.

Jio Auto Pay_01

કંપનીની આ સ્કીમ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી રહી છે. એવામાં જો લોકોને આ સ્કીમનો ફાયદો ઉઠાવવો હોય તો તેમણે ૩૪૯ રૂપિયા કે તેથી વધુનું રીચાર્જ કરાવવું પડશે. Jio પોતાના ગ્રાહકોને સમયે સમયે આવી સ્કીમ આપતું રહે છે જેનાથી તેમને જબરદસ્ત ફાયદો થાય.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here