જેટલા ઇન્દ્રધનુષ ના રંગ છે એટલા જ પ્રકારનો પ્રેમ હોય છે

0
1023

મિત્રો તમે આકાશ માં ચોમાસામાં ઇન્દ્રધનુષ જરૂર જોયું હશે. જેવી રીતે ઇન્દ્રધનુષ માં સાત પ્રકાર ના રંગ હોય છે તેટલા જ પ્રકારના પ્રેમ પણ હોય છે. તેનો અનુભવ તમને અલગ અલગ ઉંમર માં થાય છે. પ્રેમ એ જીવન માં ખૂબ જ મહત્ત્વ નો છે. જેવી રીતે સ્વાદ વિના નું ખાવાનું ભાવતું નથી તે રીતે જીવન માં પ્રેમ વિના બધું બેકાર લાગે છે.

  • પોતાની જાત થી પ્રેમ એ પણ એક પ્રેમ નો જ પ્રકાર છે. ઘણી વાર પોતાની જાત ને ફરી ફરી અરીસા માં જોવાનું મન થાય ત્યારે તેમ માનજો કે તમને પ્રેમ થઈ ગયો છે.
  • બીજા પ્રકાર નો પ્રેમ છે બે છોકરીઓ કે બે છોકરાઓ વચ્ચે નો . બે છોકરીઓ પણ એકબીજા નવા પ્રેમ કરી શકે છે. તેમના વચ્ચે સારા એવો દોસ્તી નો ભાવ હોય છે. આ અનુભવ તમને નાનપણમાં જ થઈ જાય છે.
  • ત્રીજો પ્રેમ છે કદી ના મળે તેવો પ્રેમ. લોકો હીરો અને હિરોઈન ને પણ પ્રેમ કરતા હોય છે. પરંતુ તે તેમને કદી મળતા નથી.

  • ચોથો છે સાચો પ્રેમ. જે કોઈ છોકરા ને છોકરી સાથે થાય અને છોકરી ને છોકરા સાથે થાય. બંને એકબીજા માટે મરી પણ શકે તેટલો પ્રેમ કરતા હોય છે.
  • એક તરફી પ્રેમ જે સામે વાળી વ્યક્તિ ને નથી હોતો પરંતુ જે કરતા હોય તેને તેના માટે પોતાના મન માં બેહિસાબ પ્રેમ હોય છે.
  • એક પ્રેમ એવો પણ હોય છે જેમાં પ્રેમ ની ભાવના નહિ પરંતુ શારીરિક સંબંધ ની લાલસા જ હોય છે. બંને વ્યક્તિ પોતાની આ લાલસા ને છુપાવવા જ પ્રેમ કરતા હોય છે.

  • ગુસ્સા માં પણ પણ થઈ શકે છે. આવો માણસ આખું જીવન પોતાને પણ પ્રેમ કરે છે. પરંતુ જરૂરી નથી કે તમે ખુદ ને પ્રેમ કરો છો તો બીજા ને ન કરો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here