જાપાન વિશેની આ રોચક વાતો તમે નહીં જાણતા હોય

0
1555

જાપાન સમગ્ર દુનિયામાં ટેક્નોલોજીની દ્રષ્ટિ એ વિકસિત દેશ છે. જાપાનની સાથે જોડાયેલી અમુક રોચક વાતો તમે નહીં જાણતા હોય. અહી તમને એ વાતો વિશે જણાવીશું.

 • કુતરા પાળતો દરેક જાપાની નાગરિક એને બહાર લઈને નીકળે ત્યારે પોતાની સાથે એક વિશેષ બેગ રાખે છે, જેમાં તે કુતરાનું મળ-મૂત્ર એકત્રિત કરે છે.
 • જાપાનના કોઈપણ વિશ્વવિદ્યાલયમાં અરબી અથવા અન્ય કોઈ ઇસ્લામી ભાષા શિખવાડવામાં નથી આવતી.
 • જાપાનમાં બાળકો ૧૦ વર્ષ સુધીના થાય ત્યાં સુધી તેમણે કોઈ પરીક્ષા નથી આપવી પડતી.
 • જાપાનમાં વિદ્યાર્થી અને શિક્ષક એક સાથે મળીને ક્લાસરૂમની સફાઈ કરે છે.

 • મુસલમાનોને નાગરિકતા ન દેવાવાળો જાપાન એકમાત્ર દેશ છે, અને ત્યાં મુસલમાનોને જાપાનમાં ભાડા પર મકાન પણ નથી મળતું.
 • જાપાનના લોકોની શરેરાશ ઉમર દુનિયામાં સૌથી વધારે છે (૮૨ વર્ષ).
 • જાપાનમાં ૧૦૦ વર્ષની વધુ ઉમર ના ૫૦,૦૦૦ લોકો છે.
 • જાપાન પાસે કોઈપણ પ્રકારના પ્રાકૃતિક સંશાધન નથી. અને તે પ્રતિવર્ષ અસંખ્ય ભૂકંપ પણ સહન કરે છે. જાપાન દુનિયાની બીજા નંબરની સૌથી મોટી આર્થિક શક્તિ છે.
 • જાપાનમાં સૌથી વધુ લોકો ભણેલા છે, અહી શાક્ષરતા દર ૧૦૦% છે.

 • જાપાનમાં ના અખબારોમાં ભારતની જેમ દુર્ઘટના, રાજનીતિ, વાદ-વિવાદ, ફિલ્મી મસાલો વગેરે પર સમાચારો નથી છાપતાં. ત્યાં આધુનિક જાણકારી અને આવશ્યક સમાચારો જ છપાય છે.
 • જાપાનમાં જે પુસ્તકો પ્રકાશિત છે તેમાં ૨૦% Comic Books હોય છે.
 • જાપાનમાં નવા વર્ષનું સ્વાગત મંદિરમાં ઘંટ વગાડીને કરવામાં આવે છે.
 • જાપાની લોકો સમયના બહુ પાક્કા હોય છે, અહી બુલેટ ટ્રેન પણ વધુમાં વધુ ૧૮ સેકંડ મોડી હોય છે.
 • અહિયાં Vending Machine તમને બહુ જોવા મળશે. ઈંડા, નૂડલ્સ, કેળાં વગેરે વસ્તુઓ તમને અહી મશીનમાં જ મળી રહે છે. જાપાનમાં અંદાજે ૫૫ લાખ આવા મશીન આવેલા છે.

 • જાપાનમાં એક એવી બિલ્ડિંગ પણ છે જેની વચ્ચેથી રસ્તો પણ પસાર થાય છે.
 • કાળી બિલાડીને જાપાનમાં ભાગ્યશાળી માનવમાં આવે છે.
 • જાપાનમાં ૯૦% મોબાઇલ વોટરપ્રૂફ છે, કારણ કે અહીના લોકો નહતા સમયે પણ મોબાઇલનો ઉપયોગ કરે છે.
 • જાપાન દુનિયાનું સૌથી મોટો આટોમોબાઇલ નિર્માતા છે.
 • વર્ષ ૨૦૧૧ માં જાપાનમાં જે ભૂકંપ આવ્યો હતો તે આજ સુધીનો સૌથી વધારે તીવ્રતા વાળો ભૂકંપ હતો, જેના લીધે પૃથ્વીની ફરવાની ગતિમાં ૧.૮ માઇક્રો સેકંડની વૃધ્ધિ થઈ હતી.
 • જાપાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેના પર પરમાણુ બોમ્બનો હુમલો થયો હોય.
 • જાપાન એટલા માટે વિકસિત રાષ્ટ્ર છે કેમ કે અહિયાં મજૂર અને સરકારી કર્મચારી બંનેને સરખો પગાર આપવામાં આવે છે. શિક્ષા પણ અહી ગરીબ અને પૈસાદાર માટે એક જ સરખી છે.

જો તમને આ જાણકારી સારી લાગી હોય તો બીજા લોકોને પણ શેયર કરજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here