જાણો Y નામ વાળા લોકોનું ભવિષ્ય અને સ્વભાવ, આ લોકોએ કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ

0
549

મિત્રો એ તો આપણે જાણીએ જ છીએ કે જ્યોતિષમાં જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન મળી જાય છે. એવી રીતે તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ નો હલ તમારા નામના પહેલા શબ્દમાં છુપાયેલો હોય છે. Y અંગ્રેજી વર્ણમાળા નો 32 મો શબ્દ છે, તેનું નામાંક એક છે અને તેનો પ્રતિનિધિ ગ્રહ સૂર્ય છે. આવા માણસો તેજસ્વી હોય છે અને પોતાના કામમાં મસ્ત રહેવાવાળા હોય છે.

આ શબ્દની એક વિશેષતા છે કે તેનું ઉચ્ચારણ વ્યંજન પછી સ્વર અને સ્વર પછી વ્યંજન મા થઈ જાય છે. આવા માણસો નરમ-ગરમ સ્વભાવના હોય છે. આવા માણસો દરેક પરિસ્થિતિ જોઈને રંગ બદલતા પણ હોય છે. આ શબ્દનો ઉપયોગ હિન્દી વર્ણમાળામાં ય તરીકે પણ થાય છે તેની રાશિ વૃશ્ચિક છે અને તેનો સ્વામી મંગળ છે. આ નામ માણસો નેતા પણ હોય છે, રાજનીતિમાં તેમનું યોગદાન અલગ જ હોય છે.

આ શબ્દ વાળા માણસો કંઈક અલગ સ્વભાવવાળા હોય છે તેથી તેમના મિત્રો ઓછા અને દુશ્મનો વધુ હોય છે. આવા માણસો પોતાના વિચારોમાં જ હોય છે અને તેથી તેમને વધુ બોલવું પણ પસંદ નથી. આવા માણસોને એકલું રહેવું પસંદ હોય છે તેથી તેમને એકલતા વાળા માણસ પણ કહેવાય છે. પણ આવા માણસો જે કોઈ સંબંધ રાખે છે તેને ખૂબ જ વફાદારીપૂર્વક નિભાવે છે.

આ શબ્દ વાળા માણસો સ્પષ્ટવાદી હોય છે તેથી તે ઘણીવાર ઘણું બધું પણ સંભળાવી દે છે. એમનું જીવન સંઘર્ષમય હોય છે. આવા માણસો સમજોતો પસંદ નથી કરતા. પોતાનું જીવન અને કરિયર પોતાના હિસાબે પસંદ કરે છે. આવા માણસો એ જ કામ કરવું પસંદ કરે છે કે જેમાં તેમને સફળતા મળે, પૈસા અને નામ તેમને મળે છે પણ તેમાં તેમને રાહ જોવી પડે છે, તમે યાદ શક્તિ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે.

આવા માણસો ખૂબ જ સ્વતંત્ર હોય છે. તેમને જો તેમનો રસ્તો ના મળે તો તે બધું ભૂલી જાય છે. આ માણસ રોમેન્ટિક અને ઓપન માઈન્ડેડ હોય છે તેથી તે દરેક સંબંધ દિલથી નિભાવે છે. મિત્રો આ તમને જણાવ્યું Y નામ વાળા માણસોનો સ્વભાવ ભવિષ્ય અને વ્યક્તિત્વ. મિત્રો તમને અમારો આ લેખ વાંચવા બદલ ખુબ ખુબ આભાર જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here