જાણો મોબાઇલ ફોનના ઉપયોગ કરવાથી કયા ગંભીર નુકસાન થઈ શકે છે, તેનાથી બચવાના ઉપાયો

0
1218

આજકાલ મોબાઈલ વિના જીવન જીવવાની કોઈ કલ્પના નથી કરી શકતા. સંચાર ક્રાંતિ આપણી દુનિયા બદલી નાખી છે. મોબાઈલ હવે જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. તેમાં કોઈ સંદેહ નથી કે મોબાઇલની કારણે તમે મિત્રોથી જોડાયેલા રહો છો અને સામાજિક સંપર્ક પણ બની રહે છે. આધુનિક જીવનશૈલીમાં મોબાઈલની અનેક ભૂમિકા છે. પરંતુ તેના ઇસ્તમાલ કરવાથી નુકસાન પણ થઇ છે તે આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વસ્તુનો જરૂરતથી વધારે ઇસ્તેમાલ કરવામાં આવે તો તે હાનિકારક થઈ શકે છે.

એવું જ છે કંઈક મોબાઇલ ફોન સાથે તેનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પેદા થઈ છે. મોબાઇલ ફોન ને આપણી પાસે રાખવાથી ઘણા નુકસાન છે. જેનું જાણવું જરૂરી છે આર્ટીકલ ના માધ્યમથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી કયા કયા નુકસાન થઇ શકે છે તે જણાવીશું. મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી કયા કયા નુકસાન થઈ શકે છે.

 • વૈજ્ઞાનિક શોધ નિષ્કર્ષો  માં જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ થી કબજિયાત અને ઊંઘ ન આવવાની બીમારી થઈ શકે છે.
 • યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક શોધ પ્રમાણે મોબાઈલ ને વધારે સમય સુધી  વાપરવાથી કેન્સરનો ખતરો વધી શકે છે. તેથી મોબાઇલને સાઇલેન્ટ કે પછી વાઈબ્રેશન કરીને તકિયા નીચે રાખીને સૂવું ન જોઈએ એટલા માટે કારણ કે મોબાઇલથી જે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક રેડિએશન નીકળે છે તે કોશિકાઓને વૃદ્ધિ કરવામાં પ્રભાવિત કરે છે. યુવાનોના ૨૫ ટકા, 10 થી ૫ વર્ષના સુધીના બાળકોના 50 ટકા અને પાંચ વરસની થી ઓછા ઉમરના બાળકોને  ૭૫ ટકા સુધી પ્રભાવિત કરે છે.

 • શું તમે જાણો છો કે મોબાઈલ પાણી ને પોતાના માં શોષી લે છે. મોબાઈલનો વધારે સમય સુધી ઇસ્તેમાલ કરવાથી છે તરંગો નીકળે છે તે પાણીને પોતાનામાં શોષી લે છે. જવાહરલાલ નેહરૂ કોલેજના પ્રોફેસર જીતેન્દ્ર બિહારી નો દાવો છે કે માનવ શરીરમાં 75 ટકા પાણી હોય છે અને જ્યારે મોબાઈલના પ્રભાવથી તે તેને શોષી લે છે.
 • મગજમાં દ્રવ્યની માત્રા વધારે હોય છે અને મોબાઇલના રેડિશન આ માત્રા ને અસંતુલિત કરે છે જેથી બીમારીઓ થાય છે અને તેની સાથે મોબાઇલ નપુંસકતાની પણ વધારે છે. સ્પર્મમાં 30% ની કમી આવી શકે છે.
 • મોબાઇલ થી નીકળવાવાળી રેડિયો ફ્રિકવેનસી થી ડીએનએ નષ્ટ થઈ જવાનો ખતરો થઈ શકે છે.
 • અલ્જાઈમર, ડાયાબિટીસ વગેરે રોગોની સંભાવના પણ વધી જાય છે.
 • હાથની માસપેશીઓ માં તણાવ ડિપ્રેશન પણ થઈ શકે છે કેમ ક્યારે રેડીશન મગજની કોશિકાઓને સંકુચિત કરે છે જેના કારણે ઓક્સિજનની માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે.

 • કેટલીક વાર મોબાઇલ ઇસ્તેમાલ કરવાથી તે ગરમ થઇ જશે અને તે સ્વાસ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે એટલું જ નહીં મોબાઈલના વધારે ઉપયોગથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ફ્રીરેડીકલ ની સંખ્યામાં વધારો કરી દે છે જેથી બીઓ લોજિકલ સિસ્ટમના બગડવાની સંભાવના વધી જાય છે.
 • મોબાઇલ ફોનની ખિસ્સામાં કે પછી બેલ્ટ પાસે રાખવાથી જાણકારી થઈ શકે છે તેનાથી ઇલેક્ટ્રોનિક વી કિરણોનો પ્રભાવ હાડકા ઉપર પડે છે અને તેમાં મોજુદ મિનરલ અને સમાપ્ત કરી નાખે છે.
 • મોબાઈલ નો વપરાશ ગર્ભવતી મહિલાઓ દ્વારા ઓછો થવો જોઈએ કેમકે તેનાથી રેડિયેશન ગર્ભસ્થ શિશુને પ્રભાવિત કરી શકે છે. તેનાથી મગજ પર નકારાત્મક અસર પડી શકે છે અને તેનો વિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે.

તેનાથી બચવાનો ઉપાય :

 • મોબાઇલ પાસે રાખીને ન સૂવું અને તેનો પ્રયોગ એલાર્મ માટે ન કરો.
 • કોલ ઉપાડવા માટે ઇયરફોનનો ઉપયોગ કરો.
 • મોબાઈલને શરીરથી દૂર રાખવો.
 • ફોન જરૂરી હોય એટલી જ વાર કરો થઈ શકે તો ફોનને પાસે ન રાખો અને જો ફોન ગરમ થઈ જાય તો તેને ઇસ્તેમાલ ન કરો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here