જાણો ક્યાં માહિનામાં લગ્ન કરવાથી તમારું વૈવાહિક જીવન કેવું રહેશે

0
1798

લગ્નનું સંબંધ એક એવું બંધન છે કે જેનાથી હંમેશા એકબીજા સાથે બંધાઈ જઈએ છીએ. અને એકબીજાનો સાથ આપીએ છીએ પરંતુ કોઈક વાર એવું પણ થાય છે કે પ્યાર ભર્યા સંબંધમાં ખટાશ આવી જાય છે. અને તે સંબંધ કમજોર પડવા લાગે છે. જેવી રીતે દરેક માણસ પરફેક્ટ નથી હોતું અને એવું પણ નથી બનતું કે બંનેના વિચારો એક સરખા મળી આવે.

પરંતુ અમુક વાતોનું ધ્યાન રાખી અને એકબીજાને સમજીને તમારા સંબંધો પરફેક્ટ બનાવી શકો છો. તેવી રીતે લગ્ન નો સંબંધ પણ એવો છે કે જેમાં એકબીજાને સમજી વિચારીને એકબીજાનું સન્માન કરવું જોઈએ.

લગ્નમાં કોઈ પણ પ્રકારનો વિજ્ઞાન ન આવે અને તે માટે એકબીજાની કુંડળીને જોવામાં આવે છે. એકબીજાના ગુણો પણ જોવામાં આવે છે તે છતાં ઘણા સંબંધો મજબૂત નથી હોતા. આજકાલ એક નવો ટ્રેન્ડ પણ જોવામાં આવ્યો છે કે કુંડળીઓ ની સાથે સાથે મહિના ને પણ મહત્વ આપે છે. તમે કયા મહિનામાં લગ્ન કરો છો તેની અસર પણ તમારા સંબંધ પર પડે છે.

જાન્યુઆરી

જે લોકોનું લગ્ન જાન્યુઆરી મહિનામાં થયું હોય તે લોકો પર કુંભ રાશિનો પ્રભાવ પડે છે. આ મહિનામાં લગ્ન કરેલા લોકો નો સંબંધ હંમેશા ગરમ હોય છે. આવા માણસોને દરેક ટાઈમ એકબીજાને સરપ્રાઈઝ આપું પસંદ હોય છે. આ મહિનામાં લગ્ન કરેલા માણસો નો સંબંધ આસાનીથી નથી તૂટતો.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરેલા માણસો ભાવુક સ્વભાવના હોય છે. આ મહિનામાં લગ્ન થયેલા માણસો મીન રાશિથી પ્રભાવિત હોય છે. અને તેની સાથે એકબીજાની જવાબદારીનો પણ ધ્યાન રાખે છે. આવા માણસો એકબીજાને ખુશ તો પણ ધ્યાન રાખે છે અને તેને પુરૂ કરવાના દરેક પ્રયત્નો કરે છે.

માર્ચ

માર્ચ મહિનામાં લગ્ન કરેલા માણસો નો જીવન હંમેશા થોડુંક ખટરાગ ભર્યું હોય છે.ઘણીવાર એવું બને છે કે આ બંને લોકો એકબીજાથી પોતાના વિચારો મેળવી નથી શકતા. અને તેનાથી એકબીજામાં થોડી ઘણી તકરાર થાય છે. આ મહિનામાં લગ્ન કરેલા માણસો મેષ રાશિથી પ્રભાવિત હોય છે.

એપ્રિલ

એપ્રિલ મહિનામાં લગ્ન કરેલા માણસો વૃષભ રાશિથી પ્રભાવિત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનો લગ્ન કરવા માટે શુભ ગણાય છે. આ મહિનામાં લગ્ન કરેલા કપલ્સ હંમેશા પ્રેમ થી રહે છે.

મે

મે મહિનામાં લગ્ન કરેલા માણસો મિથુન રાશિથી પ્રભાવિત હોય છે. આ માણસોનો સંબંધ હંમેશાં ઉપર લટકેલો હોય છે. હવે માણસો હંમેશા દરેક વાતની વધુ કરી નાખે છે અને એકબીજાને સમજી શકતા નથી. આવા માણસો જોડે રહે છે નહીં તો એકબીજાથી જલ્દી દૂર થઈ જાય છે.

જૂન

જૂન મહિનામાં લગ્ન કરેલા માણસો કર્ક રાશિથી પ્રભાવિત હોય છે. આ મહિનામાં લગ્ન કરેલા માણસોને મિસાલ સ્વરૂપે જોવામાં આવે છે. આમાં બંનેમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર હંમેશા જોવા મળે છે. આ માણસો એકબીજા પ્રત્યે એકબીજાનું સન્માન જ નહીં તે ઉપરાંત એકબીજાના પરિવારો ની ભાવનાઓને પણ સન્માન આપે છે.

જુલાઈ

આ મહિનામાં લગ્ન કરેલા કપલ્સ હંમેશા એકબીજાના સંબંધને સાચવીને રાખે છે. અને તે ઉપરાંત તેઓ શાહી અંદાજમાં જીવવાનું વધુ પસંદ કરે છે. તેઓને મોટા મોટા સપના જુઓ અને તેને પૂરા કરવા તેમાં વધુ મહત્વ આપે છે. અને સાથે એકબીજા પ્રત્યે આકર્ષણ પણ હંમેશા બની રહે છે. આ મહિનામાં લગ્ન કરેલા માણસોની જિંદગી સિંહ રાશિથી પ્રભાવિત હોય છે.

ઓગસ્ટ

ઓગસ્ટ મહિનામાં લગ્ન કરેલા માણસોનું જીવન હંમેશા સંઘર્ષમય હોય છે. અને તેઓ કન્યા રાશિથી પ્રભાવિત હોય છે. આ માણસો પોતાના પાર્ટનરને સારી રીતે સમજે તો તેમનો સંબંધ પણ સારો બની શકે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં લગ્ન કરેલા માણસોને પોતાના જીવનને એકસરખું રાખીને જીવે છે. આ મહિનામાં લગ્ન કરેલા માણસો તુલા રાશિ થી પ્રભાવિત હોય છે. સાથે સાથે તેમના મા નાની-મોટી ખટરાગ ચાલતી હોય છે.

ઓક્ટોબર

ઓક્ટોબર મહિનામાં લગ્ન કરેલા માણસો પોતાની જિંદગીને દરેક પળમાં જીવતા હોય છે. તેમની મુસીબતના સમય માં પણ જિંદગીને સારી રીતે જીવવું તે આવડતું હોય છે. આ માણસો ના જીવન ઉપર વૃશ્ચિક રાશિનો પ્રભાવ પડે છે. અને તેની સાથે આ માણસો પોતાના જીવનને પ્લાનિંગ સાથે જીવે છે. અને પોતાના પરિવારને સાથે રાખે છે.

નવેમ્બર

નવેમ્બર મહિનામાં લગ્ન કરેલા માણસો ધન રાશિથી પ્રભાવિત હોય છે. આ માણસના જીવનમાં એક નિયમ હોય છે કે તે પોતાના જીવનની કેવી રીતે સારું બનાવી શકે. આવા માણસો નો સંબંધ એટલો મજબૂત હોય છે કે એકલા પણુ તેમને કોઈ દિવસ મહેસુસ નથી થતું.

ડિસેમ્બર

આ મહિનામાં લગ્ન કરેલા માણસો ભવિષ્યની ચિંતા કરી કરીને પોતાના વર્તમાનને પણ સારી રીતે નથી જીવી શકતા. આવા માણસો પોતાનું બધું જીવન પૈસા બચાવવા અને સમાધાન કરવામાં જ પસાર કરી નાખે છે. આ માણસો લગ્નજીવન અ સફળ થવું તે બીજાથી વધુ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here