જાણો J નામ વાળા લોકોનું ભવિષ્ય અને સ્વભાવ, આ લોકોએ કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ

0
5462

મિત્રો કોઈ ને કોઈ નામ નો અર્થ હોય છે માટે મા બાપ બાળકનું નામ સમજી-વિચારીને રાખે છે. જન્મ પછી પંડિતો અને વિદ્વાનો દ્વારા તેની કુંડળી વિશે જણાવી દેવામાં આવે છે ઘણી વાર માતા-પિતા તે શબ્દ કે રાખવામાં આવેલા નામ નથી બોલાવતા અને કોઈ એમની રીતે રાખેલા નામથી બોલાવે છે. અંક જ્યોતિષ અનુસાર દરેક માણસ પોતાના પહેલા શબ્દોથી પોતાના વિશે જાણી શકે છે.

નામના પહેલા અક્ષરથી તમે પોતાના વિષે નહિ પણ બીજાના વિશે પણ જાણી શકો છો. આજે તમને જણાવશુ પહેલા શબ્દ થી સ્વભાવ અને ભવિષ્ય J એ અંગ્રેજીવઁણમાળા નો 10 મો શબ્દ છે, તેનું નામ આ એક છે. જેનો પ્રતિનિધિ ગ્રહ સૂર્ય છે હિન્દી વર્ણમાળામાં તેનો ઉપયોગ જ ન સ્થાને કરવામાં આવે છે તેની રાશિ મકર અને તેનો સ્વામી શનિ હોય છે. એક બાજુ સૂર્ય અને એક બાજુ શનિ  બંને વિરોધી ગ્રહ છે. આવા માણસોમાં પ્રગતિની સાથે વિકાસની શક્તિ હોય છે.

દરેક પરિસ્થિતિમાં આગળ વધવાની તેમના માં હોય છે. આ શબ્દ ને જોઈને લાગે કે તે કોઈ છત્રીની દંડી છે અને ઊંધો જોવામાં આવે તો તે છડી છે. તેથી આ નામ વાળા માણસો ખૂબ જ ઉપયોગી હોય છે અને તે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લે છે. આવા માણસો મુક્ત વિચાર વાળા હોય છે અને બીજાને મદદ કરીને પોતાને ભાગ્ય વાળા સમજે છે. ત્યાગ નેતૃત્વ અને શક્તિની ભાવના પણ તેમનાં ખૂબ જ હોય છે અને ઘણીવાર જીવનની અંતિમ સ્થિતિમાં પહોંચી ને તે સંસાર અલગ થઈ જાય છે અને ઘણીવાર વૈરાગ્ય ધારણ કરીને પાણીમાં કમળની જેમ ત્યાગી થઈ જાય છે.

J શબ્દ વાળા માણસો ના વિચારો ખૂબ જ અલગ હોય છે તે પહેલાથી ચાલી આવતા રૂઢિચુસ્ત નિયમોનું પાલન નથી કરતા. પોતે પણ સ્વતંત્ર રહેવા માંગે છે અને બીજાને પણ સ્વતંત્ર રહેવાની સલાહ આપે છે. કોઈ પણ પ્રકાર ના બંધન તેમને પસંદ નથી હોતા. આ માણસો સદાયને માટે સજાગ રહે છે અને તે વાતની જાણકારી રાખે છે કે તેમની આજુબાજુ શું થઇ રહ્યું છે તેમને સમાજ ની પૂરી જાણકારી હોય છે, પણ સાચા નિર્ણયો માં જ પોતાનો સહકાર બતાવે છે.

આ નામ વાળા માણસોને ભગવાને ખૂબ જ શક્તિ આપી છે. આવા માણસો ખૂબ જ રોમેન્ટિક હોય છે સાથે ભાવનાત્મક પણ હોય છે અને મજબૂત હોવું તેમનો પ્લસ પોઇન્ટ હોય છે. આવા માણસો લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ ખૂબ જ સારી રીતે નિભાવે છે. J નામ વાળા માણસો સંબંધ ને ખુબ જ વફાદારીપૂર્વક નિભાવે છે.

ભગવાને તેમને તેની સુંદરતાની સાથે સાથે મનની સુંદરતા પણ આપી હોય છે. તેથી આ માણસોને ઘણા બધા જલન કરતા હોય છે અને હા જો આમના માં કોઈ કમી જોવા મળી હોય તો એ છે કે તે સ્વભાવના ખૂબ જ નખરા વાળા હોય છે. પોતાની લાઈફ માંથી ખૂબ જ બિન્દાસ હોય છે જે વસ્તુ મેળવવા માગે તેને મેળવીને જ રહે છે પોતાના દમ પર તે મેળવવા માંગે છે અને પૈસા પણ તેમની પાસે ખૂબ જ હોય છે અને જિંદગીને ખૂબ જ ખુશનુમા માં અંદાજ માં જીવે છે.

આવા માણસો જીવનમાં ખૂબ જ તરક્કી પણ કરે છે જે કોઈ અમને જીવનસાથીના રૂપમાં મેળવે છે તે પોતાની જાતને ખૂબ જ ભાગ્ય વાળા માને છે. કેમકે તે વ્યક્તિને બધું જ મળી જાય છે જે એમની જોડે હોય છે. તો મિત્રો આ તમને જણાવ્યું કેવો હોય છે જે નામ વાળા નો સ્વભાવ અને ભવિષ્ય.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here