જાણો I નામ વાળા લોકોનું ભવિષ્ય અને સ્વભાવ, આ લોકોએ કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ

0
727

મિત્રો જ્યોતિષ ની એક બીજી શાખા છે અંક જ્યોતિષ અંક શાસ્ત્ર અનુસાર નામના શબ્દનો પણ કારક અંક હોય છે A થી Z ના તમામ શબ્દો નો અલગ-અલગ અંક હોય છે. બધા અંકનો અલગ અલગ મહત્વ છે અને અલગ ગ્રહ સ્વામી છે આપણા નામનો પહેલો શબ્દ અંકને સંબંધિત હોય છે આપણો સ્વભાવ અને ભવિષ્ય પણ તેના પર આધારીત હોય છે.

આ વાત પણ એકદમ સાચી છે કે જ્યોતિષ વિદ્યા અનુસાર કોઈને પણ પહેલીવાર મળી ને તેના વિશે જાણી શકાય છે તેના નામનો પહેલો શબ્દ જાણીને તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. આજે તમને જણાવશો તેવા માણસોનો સ્વભાવ કે જેનો નામનો પહેલો શબ્દ I હોય છે ઇંગ્લીશ વર્ણમાળા નો નવ મો શબ્દ છે તેનો નામ આંક એક છે અને તેનો અધિપતિ ગ્રહ સૂર્ય છે.

તેની આકૃતિ જોઇને લાગે છે કે કોઈ એકલો ઊભું છે હકીકતમાં આઈ શબ્દ એકાંત પ્રિય પ્રતીક છે. આવા માણસો એકલા આગળ વધવામા માને છે I અક્ષર એકાંકી પ્રિય નું પ્રતિક છે હિન્દીમાં તેનો પ્રયોગ इ જેવા શબ્દો માટે કરવામાં આવે છે વૃષીક રાશિ હોય છે તેનો સ્વામી શુક્ર માનવામાં આવે છે. આ શબ્દ વાળા માણસોને એકલા આગળ વધવાની ક્ષમતા વધુ હોય છે તે બધી પરિસ્થિતિનો સ્વીકાર કરે છે.

સાહસ ની સાથે સાથે વિપરીત પરિસ્થિતિમાં પણ સામનો કરે છે. આવા માણસોમાં પ્રેમની ભુખ ખૂબ જ હોય છે તેમને પોતાના પ્રેમની તલાશ હોય છે. તેમને થોડા પ્રેમથી પણ જીતી શકાય છે. I અક્ષર વાળા માણસો ખૂબ જ ભાવુક હોય છે તે દરેક કામ દિલથી કરે છે તેથી ઘણા માણસો તેમને બેવકૂફ પણ બનાવી દે છે. આ તેમના સ્વભાવના લીધે તેમની ઘણી બધી મહત્વની વસ્તુઓ ખોઇ બેસે છે જિંદગી તેને ઘણું બધું આપે છે પણ તેનું  સુખ તેમને ઓછું મળે છે.

શિક્ષણ ક્ષેત્ર મા વધુ જાણકારી રાખે છે અને તેમને કોઈ દિવસ પૈસાની કમી પણ નથી આવતી પ્રેમ અને પરિવારનું સૌભાગ્ય પણ સારો મળે છે. આવા માણસો સમાજમાં સારું સ્થાન મેળવે છે અને સાથે I નામ વાળા માણસોની વિદેશ જવાનો સારો એવો ચાન્સ મળે છે. I શબ્દ વાળા માણસો ખૂબ જ મહેનત કરે છે તેમને આળસ થી નફરત હોય છે અને એવું માને છે કે બધા આળસ ને છોડી દે. ઘર પરિવારના માણસોની પણ તે એ જ સલાહ આપે છે કે કામમાં લેટ ના કરવું જોઈએ, આની સામે કંઇ પણ કામ આવે છે તેને ફટાફટ પૂરું કરવાની તાકાત હોય છે.

ગમે તેની વાતને ખૂબ જ ઊંડાઈપૂર્વક વિચારે છે અને ખૂબ જ મનોમંથન કર્યા પછી જ નિર્ણય સુધી પહોંચે છે વિચારોના સ્થળ પર પણ આ માણસો ખુબ જ પ્રભાવશાળી હોય છે આ લોકોનો શબ્દકોશ પણ ખૂબ જ વિશાળ હોય છે, હા તમને જણાવ્યું કે I નામ વાળા નો સ્વભાવ અને ભવિષ્ય.. મને આશા  છે કે તમને આ જાણકારી લાભદાયી નીવડે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here