જાણો H નામ વાળા લોકોનું ભવિષ્ય અને સ્વભાવ, આ લોકોએ કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ

0
2081

મિત્રો આજે તમને જણાવશુ H શબ્દ વાળાનું સ્વભાવ અને ભવિષ્ય, મિત્રો તમે તમારા નામના પહેલા શબ્દોથી જાણી શકો છો કે તમારું જીવન કેવું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા નામનો પહેલો અક્ષર તમારો સ્વભાવ તમારી પસંદ નાપસંદ અને તમારા વ્યક્તિત્વને ઓળખાવે છે અને જોડે એ પણ બતાવે છે કે તમારું ભવિષ્ય કેવું છે. બીજા શબ્દોમાં કહી શકાય તો તમારું જીવન કેવું જશે. પ્રેમ, કે બીજી કઈ અપેક્ષાઓ રાખો છો આ બધુ તમારા નામના પહેલા શબ્દ થી જાણી શકાય છે.

તો આજે તમે જણાવશુ H શબ્દ વાળા માણસો વિશે. તો H શબ્દ એ અંગ્રેજી વર્ણમાળાના આઠમો શબ્દ છે. તેનું નામઆંક પાંચ છે જેનો પ્રતિનિધિ ગ્રહ બુધ છે હિન્દી વણમાલા માં H નો પ્રયોગ હે થાય છે આ શબ્દની કર્ક રાશિ હોય છે, સૂર્ય સિદ્ધાંત અનુસાર આવા માણસો ધનવાન સંગીત રેમી અને કોમળ હૃદય હોય છે. H એચ ની આકૃતિ ને જોઈને લાગે છે જાણે કોઈ સીડી નો હિસ્સો હોય. એને બે આધાર સ્તંભ હોય છે. તેથી H વાળા વ્યક્તિ પ્રબળ મહત્વકાંક્ષી હોય છે અને પ્રગતિ માટે આગળ વધે છે.

જે લોકોના નામનો પહેલો શબ્દ H છે તે ખૂબ જ ચતુર હોય છે અને તેઓ ચાલાકીથી સફળતા પણ મેળવી લે છે. અને જીવનમાં એશોઆરામ મેળવે છે તેમની મહત્વકાંક્ષા ખૂબ જ હોય છે. તે નવી નવી યોજનાઓ પણ બનાવતા હોય છે અને ઘર-પરિવારના સદસ્યોની ઈચ્છાઓ પણ પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર કાર્યમાં સફળતા ના મળે તો નિરાશ પણ થઈ જાય છે પણ થોડા જ સમયમાં નવા કામો પણ જલ્દી લાગી જાય છે.

H વાળા માણસોને એવા સાથીની તલાશ હોય છે જીવનની કમીને પૂરી કરવા સાથે તેનો સાર સમજાવી શકે, આ તેમના પાર્ટનરને ગિફ્ટ આપે છે. તો એ પણ એક પ્રકારનું રોકાણ જ હોય છે. એક એક પગલું તે જોઈ વિચારીને આગળ ભરે છે પણ જો કોઈ મુસીબતમાં હોય તો સૌથી પહેલા આમને યાદ કરે છે. આ મારો તો ખૂબ જ સંકુચિત અને સંવેદનશીલ હોય છે. આવા માણસો પોતાની વાતો કોઈને નથી કહેતા ના તો એ પોતાનું દુઃખ બતાવે છે કે ના પોતાની ખુશી કોઈની જોડે શેર કરે છે. તેથી અમને રહસ્યમય વ્યક્તિ પણ કહેવામાં આવે છે.

આવા માણસોને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. અને  એમને પોતાના સન્માનની પણ ખૂબ જ ચિંતા હોય છે. તે મગજના ખૂબ જ તેજ હોય છે તેથી તે રાજનીતિ અને પ્રશાસનિક ક્ષેત્રમાં આગળ હોય છે. આવા માણસોમાં ઘણીવાર જોવા મળ્યું છે કે તે પોતાના પ્રેમનો ઇજહાર નથી કરતા, પણ જો કોઈને પ્રેમ કરે છે તેને વફાદારીથી નિભાવે છે. આ લોકોનો લગ્નજીવન પણ ખૂબ જ સારૂ હોય છે આવા માણસો જોડે પૈસા પણ ખૂબ જ હોય છે. એમનામાં જો કોઇ કમી હોય તો એક જ છે કે તે પોતાના પૈસાની પોતાની ઉપર જ ખર્ચ કરે છે, બીજું કે તે પોતાના સ્વાર્થમાં ખૂબ જ રહે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here