જાણો C નામ વાળા લોકોનું ભવિષ્ય અને સ્વભાવ, આ લોકોએ કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ

0
867

મિત્રો આજે તમને જણાવશું કે કેવું હોય છે C નામ નો સ્વભાવ અને તેનું વ્યક્તિત્વ મિત્રો ગમે તે નામનો કોઈના કોઈ અર્થ તો હોય જ છે. અને નામથી વ્યક્તિના વ્યક્તિત્વની ખબર પડી જાય છે એટલા માટે જ દરેક મા-બાપ પોતાના બાળકનો નામ સમજી વિચારીને જ રાખે છે. જ્યોતિષના અનુસાર વ્યક્તિના નામનો તેના જીવન પર ખૂબ જ અસર થાય છે.

તો મિત્રો આજે તમને જણાવશો કે C નામનો વ્યક્તિત્વ સ્વભાવ, સી અંગ્રેજી એબીસીડી નો ત્રીજો શબ્દ છે પણ સંગીતનો તે પહેલો શબ્દ છે આનો નામાંક ૩ છે. જેના સ્વામી બૃહસ્પતિ છે. મિત્રો આવા માણસો રહસ્યમય હોય છે અને ધીમી ગતિ વાળા કામ કરવો તેમને પસંદ હોય છે. ધીરજ વાળા પણ હોય છે અને તે પોતાને પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન પણ લાવી શકે છે.

એમનો સ્વભાવ ખૂબ જ અલગ હોય છે C થી કેસર કા થી ca બન્ને રૂપમાં પ્રયુક્ત થાય છે અને CH મળીને ચા ના રૂપમાં પણ પ્રયુક્ત થાય છે ch નો ઉચ્ચારણ થાય છે સી વાળા વ્યક્તિ ધૂની હોય છે. આવા માણસો ઘણા બધા કાર્યોમાં કામ કરવાનું માને છે જે કામ કરવાનું નક્કી કરે છે તેને પૂરું કરીને જ મૂકે છે. તેમની વાત પથ્થરની લકીરની જેમ હોય છે અને સાહસ એમના મોં ખૂબ જ હોય છે.

CH ના સંયોગની વાત કરીએ તો ચાણક્ય, ચૌધરી, ચરણસિંઘ, ચિત્રગુપ્ત, ચંદ્રશેખર આઝાદ, આવા ઘણા નામ સીએચ થી જ બને છે જેમ કે ચા ચી નામ વાળા માણસો ગરમ સ્વભાવના જોવા મળે છે. આવા માણસો પોતાના પેટમાં કોઈ વાત છુપાવીને નથી રાખી શકતા આ તેમની સૌથી મોટી કમજોરી છે અને આવા માણસો સત્તામાં ખૂબ જ વિશ્વાસ રાખે છે. તેમના જીવનમાં 21 થી 26 વર્ષની ઉંમર ભાગ્ય નિર્માણ માટે સોનેરી તક હોય છે 26થી 42 વર્ષ સંઘર્ષમાં જાય છે અને 42 થી 50 વર્ષમાં તે બધું જ મેળવી લે છે જે તે મેળવવાનું નક્કી કરે છે.

C નામ વાળા ની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે અંતર્મુખી હોય છે આવા માણસોની બીજાની વાતો પર જલ્દી વિશ્વાસ નથી કરતા પોતાનો ગુસ્સો અને દોષો બીજા ઉપર નથી નાખતા પોતાની અંદર ને અંદર જ યોજના બનાવે છે અને શત્રુઓનો નાશ કરે છે તો મિત્રો તમને જણાવ્યું જે કેવું હોય છે C નામનું વ્યક્તિત્વ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here