જાણો બિલપત્રની ૧૩ હેરાન કરી દેવાવાળી મહિમા, મહાશિવરાત્રીએ આ રીતે બિલપત્ર જરૂર ચડાવવું

0
1107

એ તો બધા જ લોકો જાણે છે કે મહાશિવરાત્રી નો તહેવાર આવવાનો છે. દરેક લોકો આ તહેવારનો બેસબ્રી થી રાહ જોઈ રહ્યા છે. આમ તો એમ બધાને ખબર જ હોય છે કે શિવજીને બીલીપત્ર કેટલા પસંદ છે. એટલે જ આજે અમે તમને બીલીપત્રથી જોડાયેલી કેટલીક વાતો નથી રૂબરૂ કરવાના છીએ.

 • વિષયોનું માનવું છે કે શિવજીને બીલીપત્ર ચડાવો તે એટલું બધું શુભ છે જેટલું કે એક કરોડ કન્યાઓનું કન્યાદાન કરવુ.
 • બીલીપત્ર ના વૃક્ષ નીચે બેસી જાપ કરવાથી ખૂબ જ લાભ થાય છે .એટલે ફળ મળવાના છે તે બધામાં વૃદ્ધિ થાય છે સાથે જ તમને કોઈ સિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.
 • એ તો બધા જાણે છે કે આ વૃક્ષ મા લક્ષ્મીનું આગમન થાય છે તે સિવાય બીલપત્ર ના સેવન થી કર્મ સિવાય દરેક રોગોનો નાશ થાય છે તેથી  શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાઓને બિલિપત્ર ચઢાવવું શુભ કહેવામાં આવ્યો છે.

 • તમે સૂર્યદેવતાને પણ બિલીપત્રો ચઢાવી શકો છો.
 • બીલપત્રને તોડવા માટે ચતુર્થી,અષ્ટમી, નવમી, એકાદશી, અમાવસ્યા, સંક્રાંતિ નો સમય અને સોમવારનો દિવસ શુભ માનવામાં આવ્યો છે.
 • જે દિવસે તમે બિલપત્ર ન તોડી શકો તો તેના આગલા દિવસે જ તમે બીલપત્ર તોડીને રાખી શકો છો. તે વાસી થતા નથી. શિવ પુરાણ અનુસાર બીલપત્ર નો એક વખત વપરાશ પછી તેને ધોઈ ને બીજી વખત પણ વાપરી શકાય છે. અહીં એ જ બિલપત્ર સિદ્ધ થાય છે જે ડાળી માં બેથી ત્રણ બિલપત્ર ઉગેલા હોય તેનાથી ઓછી સંખ્યા વાળા બિલપત્રની પૂજા કરવી યોગ્ય નથી . પૂજામાં વાપરતા પહેલા બીલીપત્રની ગાંઠને તોડી નાખવી જોઈએ.

 • એ તો બધા જાણે છે કે બીલીપત્ર ચઢાવવાથી ઘણા જ શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે. શિવની પૂજામાં બિલપત્ર શુભ માનવામાં આવે છે તે ઘણા બધા પાપોનો વિનાશ કરે છે.
 • જો તમારી પાસે બીલીપત્ર ના હોય તો તમે સોના તથા ચાંદીના બિલીપત્ર પણ ચઢાવી શકો છો આનો ફાયદો પણ તેટલો જ મળે છે. જેટલો બીલીપત્ર ચઢાવવાથી મળે છે. બીલ પત્ર થોડી ઓછી સંખ્યામાં ચઢાવવા જોઈએ.
 • 1000 કનેરના ફુલ નો ફાયદો એક બીલીપત્રમાં છે  જો તમે એક બીલીપત્ર ચડાવો છો તમને એટલો ફાયદો મળે છે.
 • બીલીપત્ર ના વૃક્ષ ને જોવાથી અને તેનો સ્પર્શ કરવાથી પણ ઘણા બધા પાપોનો વિનાશ થાય છે. જો આ વૃક્ષને તોડવામાં કે કાપવામાં આવે તો તેના પાપ થી બ્રહ્માજી પણ બચાવી શકતા નથી.

 • બીલ પત્ર પર ચંદન લગાડીને બીલીપત્ર ચડાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે.  બધી મનોકામનાઓ પૂરી થઈ છે. બીલીપત્ર ને સીધા હાથની અનામિકા આંગળી થી ચઢાવવું જોઈએ.
 • બીલપત્રનું વૃક્ષ ઉગાડવાથી દેશની સમસ્યા અને પર્યાવરણની સમસ્યા પણ દૂર થાય છે.

શિવ ભક્ત માટે તો બીલીપત્રનું ખુબ જ મહત્વ છે. મિત્રો તમે બિલીપત્રનો સમજી ગયા હશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here