ઈન્ટરનેટ માંથી ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા? જાણો તેની રીત

0
749

મિત્રો આજે અમે જણાવીશું કે ઓનલાઈન કેવી રીતે કમાણી કરી શકાય. મિત્રો તે કાંઈ અઘરું નથી. જેવી રીતે તમે પોસ્ટ કરો છો ફોટા કે વીડિયો અથવા બ્લોગ બનાવો છો તેવી રીતે જ આ કામ કરવાનું છે.

તમારા લેપટોપ કે મોબાઈલ માં ગૂગલ નું પેજ ખોલો અને તેમાં we media ટાઈપ કરી ક્લિક કરો. તેમાં જે પહેલી લિંક તેમાં ક્લિક કરો એટલે સાઈન અપ કરવાનું પેજ ખુલશે તેમાં બધી જ વિગત ભરી દેવી. તમારું નામ , નમ્બર, જી મેઈલ અકાઉન્ટ, તેમને જેમાં રુચિ હોય તે વિષય વગેરે વિગતો ભરો. સબમિટ કર્યા પછી એક કલાક પછી એપ્રુવ થશે અને તમને તેનો મેઈલ આવી જશે.

હવે તમે તેમાં ક્લિક કરશો એટલે ઘણી બધી ગાઈડ લાઇન્સ લખેલી આવશે. ત્યાં ઉપર ના ભાગ માં બે ઓપશન આવશે તેમ ક્લિક કરી તમે આર્ટિકલ લખી શકો છો. અને વીડિયો પણ પોસ્ટ કરી શકો છો. વીડિયો અપલોડ કરવા માટે તમારે કેટેગરી પણ સિલેક્ટ કરવાની. અહીં તમને જેટલા વ્યુ થશે તે પ્રમાણે પૈસા મળશે. અહીં તમને યુ ટ્યુબ જેવું જ પ્લેટફોર્મ લાગશે. તમારા અકાઉન્ટ માં જ્યારે 1000 રૂપિયા થશે એ પછી તમને પૈસા મળવાનું શરૂ થશે.

જો તમારે આ સાઇટ વાળા નું કાઈ કામ છે તો નીચે તેનો કસ્ટમર કેર નમ્બર પણ છે તેમાં તમે ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here