I Love You નહીં પરંતુ આ શબ્દોનો પ્રયોગ કરીને પ્રેમને વ્યક્ત કરો, ના નહીં પાડી શકે તમારી પાર્ટનર

0
3567

ઘણી વાર એવું થતું હોય છે કે. આપણી લાગણીઓને વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો નથી મળતા. અને એવું પણ થાય છે કે આપણે આપણી વાતને યોગ્ય રીતે વ્યક્ત નથી કરી શકતા. જેવી રીતે આપણે કરવા માગીએ છીએ અંગ્રેજી ની વાતો ગુજરાતી.

આજે તમને અંગ્રેજીના એવા વાકય જણાવવા માંગીએ છીયે કે તેનાથી તમે તમારી લાગણીઓને સારી રીતે વ્યક્ત કરી શકશો.

We complete each other (આપણે એકબીજાને પૂર્ણ કરીએ છીએ) તમને એવી ઇચ્છા હોય તમે એવું વિચારતા હોય કે સામેવાળાને એવો અહેસાસ કરાવી એ કે તમે એને કેટલો પ્રેમ કરો છો તો આ વાક્ય  નો પ્રયોગ કરી શકો છો.

I am in love with you (હું તમારા પ્રેમમાં છું) જો તમે કોઈને જણાવવા માગતા હોય કે તમે એને પ્રેમ કરો છો તો આ વાક્ય બોલી શકો છો.

We are made for each other (આપણે બંને એકબીજા માટે બન્યા છીએ) કોઈ ખાસ ને જ્યારે તમે આ જણાવવા માગતા હોવ કે તમે બંને એકબીજા માટે બન્યા છો ત્યારે આ વાક્યનો ઉપયોગ કરી શકો છો.

I feel something for you (હું તારા માટે કંઈક મહેસુસ કરું છું) આ વાક્યનો ઉપયોગ તમે ત્યારે કરી શકો છો જ્યારે તમે કોઈના વિશે કંઈક સારું મહેસૂસ કરતા હોય કે પછી તમે અને જણાવવા માગતા હોય કે તમે મને કેટલો પ્રેમ કરો છો.

I am mad about you (હું તારા માટે પાગલ છું) અહીં મેડ નો અર્થ પાગલ નહીં પરંતુ કોઈકના પ્રેમ માટે છે. જો તમે કોઈને જણાવવા માગતા હો કે તમે એને કેટલો પ્રેમ કરો છો ત્યારે તમે આ વાક્યનો ઉપયોગ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here