હે ભગવાન ! ૧૬ વર્ષની આ છોકરી દરરોજ ભુલી જાય છે તેનું આગળનું જીવન, કારણ જાણીને આશ્ચર્ય થશે

0
715

ઘણીવાર જોયુ છે કે છોકરાઓ ચાલતા ચાલતા પડી જાય છે કે પછી કોઈક નો ધક્કો લાગવાથી પણ તે પડી જાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક ધક્કો આપણને એક મોટી બીમારી તરફ ધકેલે છે. તમે વિચારશો કે પડવાથી એવી કઈ બીમારી થઈ શકે છે? આજે તમને જણાવીશું કે એ કેવી બીમારી કે જે 16 વર્ષની છોકરી ને થઈ છે.

16 વર્ષની કેટલીન લેટિલ દોઢ વર્ષ પહેલા નોર્થ કેરોલીના ગોઇલફોડ હાઇસ્કુલ માં હતી અને ત્યાં ક્રોસ કંટ્રી ની પ્રેક્ટિસ ચાલુ રહી હતી ત્યાં જ તેમની ટીમના એક સાથે ભૂલથી લેટીલા ને ધક્કો મારી દીધો અને તે પડી ગઈ અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે લિટલ મેં એક દુર્લભ ભૂલવાની બીમારી એમનેશિયા થઈ ગઈ છે. આ બિમારીના લીધે તે દરરોજ જ્યારે ઊંઘીને ઊઠે છે ત્યારે તેને લાગે છે કે આજનો દિવસ ઓક્ટોબર 2017 નો છે કેમકે પાછળનું તેણે કંઈ યાદ નથી રહેતું.

તે દિવસ પછી લીટીલા ની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે તેના માતા પિતા રોજ સવારે તેને પ્રેમથી ઉઠાડે છે અને પછી આરામથી તેને બધું જણાવે છે. તેના બેડ ની પાસે એક નોટ રાખે છે જે તેને બતાવીને તેના માતા-પિતા તેને બધું યાદ કરાવે છે પંદર-વીસ મિનિટ ની નોટની વાંચીને તેને બધું યાદ આવે છે લિટીલા ની જિંદગી પર MyFox8 એ એક ડોક્યુમેન્ટરી સિરીઝ પણ બનાવી છે.

લીટીલા ના ઈલાજ માટે હર રોજ એક હજાર ડોલરનો ખર્ચ આવે છે. લીટિલા ના પિતાએ જણાવ્યું કે તેમને એ વાત નો ડર રહે છે કે તે એવું ના કહી દે કે આ બધું ખોટું છે અને તેનાથી ખોટું કેમ બોલી રહ્યો છું. પરંતુ તે પોતાના આ ડરને દરરોજ કાબુ કરે છે અને તેને સાચું જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here