હવે તમે કોઈપણ નું વોટ્સએપ તમારા મોબાઇલ માં વાપરી શકો છો

0
3555

આપણે ઘણીવાર ઇચ્છતા હોઈએ છીએ કે આપણે બીજાનું વોટ્સએપ આપણા મોબાઈલ માં વાપરી શકીએ. જેથી કરીને એ વ્યક્તિના તમામ મેસેજ વાંચી શકીએ ને જોઈ શકીએ જેથી કરીને આપણે જાણવા મળે કે એ વ્યક્તિ ક્યાં અને કોની સાથે શું વાત કરે છે.

આજે અમે તમને એવી એક રીત બતાવવાના છીએ જેથી તમે બીજાનું વોટ્સએપ તમે વાપરી શકો.

તમારે તમારા મોબાઇલ માં ગૂગલ પ્લે સ્ટોર માં જઈ એક એપલિકેશન મોબાઈલમાં લેવાની રહેશે. જેની મદદથી તમે બીજાનું વોટ્સએપ તમારા મોબાઈલમાં ચાલુ કરી શકશો. હવે ગૂગલ પ્લે સ્ટોરમાંથી વેબ ક્લોનર નામની એપ્લિકેશન ડાઉન લોડ કરી લો.

હવે તેને ડાઉન લોડ કર્યા બાદ એપ્લિકેશન ને ઓપન કરી લો, એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને એમાં એક બારકોડ દેખાશે હવે તમે જેનું વોટ્સએપ ઉપયોગ કરવા માંગો છો એનું વોટ્સએપ ઓપન કરી. વોટ્સએપ ના સેટિંગ માં વોટ્સએપ વેબ નું ઓપ્શન મળશે એના પર ક્લિક કરવાથી એમના મોબાઈલ માં કેમેરો ઓપન થશે હવે એ કેમેરામાં તમારા મોબાઇલ માં ઓપન થયેલ બાર કોડ માં સ્કેન કરવાનો રહેશે.

બાર કોડ સ્કેન કર્યા પછી હવે એ વ્યક્તિનું વોટ્સએપ તમારા મોબાઇલ માં ઓપન થઈ જશે. આવી રીતે કરીને તમે કોઈપણ વ્યક્તિનું વોટ્સએપ તમારા મોબાઇલ માં ઉપયોગ કરો શકો છો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here