હવે તમે કોઈપણ મોબાઇલ નંબરની કોલ ડીટેલ કાઢી શકો છો, જાણો પુરી રીત

6
12063

ઘણીવાર ગર્લફ્રેન્ડ કે પત્ની નો ફોન બહુ લાંબા ટાઈમ સુધી વેટિંગ માં આવતો હોય તો ગમે તે માણસના મનમાં વિચાર આવે જ છે કે તે આટલા લાંબા સમય સુધી કોની જોડે વાત કરે છે. અને ધીરે ધીરે આપ સવાલ ક્યારે શંકા માં બદલાઈ જાય છે તેની ખબર પણ નથી પડતી.

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો આજે તમારા માટે આ સમસ્યાનું સમાધાન જણાવીશું. આજે હું તમને એક સોફ્ટવેર વિશે જણાવવા માગું છું જેના માધ્યમથી તમે કોઈપણ નંબરની કોલ ડીટેલ મેળવી શકશો.

Call Detail

તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર માંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તે ડાઉનલોડ કર્યા પછી તમે એક જ મિનિટમાં કોઈપણ નંબર ની કોલ ડીટેલ અને મેસેજ જાણી શકશો. આ ડિટેલમાં તમારે ફોન નંબર, તારીખ, નામ અને લોકેશન અને કેટલા સમય સુધી તે નંબર પર વાત થઇ છે તે બધી જાણકારી તમને મળી જશે.

Call Detail

7 થી 30 દિવસ સુધી ની જાણકારી તમે આ એપ્લિકેશનના મારફતે જાણી શકો છો. આ જાણકારી તમને એ આઇડી ઉપર થી મળશે જે આઈડી પરથી તમે આ એપ્લિકેશન લોગીન કરી હોય. આ પણ તમને પી.ડી.એફ.ફોર્મેટમાં પ્રાપ્ત થશે જેનું નામ છે Mubble એપ જે તમે કોઈપણ એન્ડ્રોઇડ ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. અને તેનાથી તમે આઈડિયા જીઓ BSNL, એરટેલ, રિલાયન્સ જેવા દરેક કંપનીના નંબરોની ડીટેલ મેળવી શકો છો.

આ એક એપ્લિકેશન છે જેના દ્વારા તમે કોઈપણ નંબર ની ડિટેલ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. અને આ એપ્લિકેશન નો કોઈ ચાર્જ પણ નથી. આ એપ્લિકેશનની મદદથી માત્ર ભારતીય મોબાઈલ અને લેન્ડલાઈન ની જાણકારી મેળવી શકાય છે.

Call Detail

કોઈપણ ફોન માટે જ્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે તે પછી તમે તે ફોન ના દરેક ઇનકમિંગ અને આઉટગોઇંગ ફોન calls ની જાણકારી સરળતાથી મેળવી શકાય છે. એટલું જ નહીં તેની મદદથી કોઈપણ તેના સર્ચ બોક્સમાં જઈને કોઈપણ નંબર ત્યાં એડ કરીને તે નંબરની દરેક જાણકારી મેળવી શકે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here