હવે RBI દ્વારા બહાર પાડવામાં આવશે ૨૦ રૂપિયાના સિક્કા, તેમાં હશે આ ખાસ વાત

0
447

ભારતીય રિઝર્વ બેંક થોડાક સમયમાં 20 રૂપિયાનો સિક્કો બહાર પાડવા જઈ રહી છે. આ સિક્કો 12 polygon હશે જેની ઉપર અનાજ જ દોરેલું હશે. આ સિક્કો હાલમાં ચાલી રહેલા દરેક સિક્કા થી અલગ હશે. 20 રૂપિયાનો આ સિક્કો દરેક સિક્કાની જેમ ગોડ નહીં હોય.

વીસ રૂપિયાના સિક્કાનું વજન 8.54 ગ્રામ હશે. અને તેનો બહારનો કલર નીકેલ અને સિલ્વર હશે. અને વચ્ચેનો ભાગ પિત્તળ થી બનેલો હશે. આ જાણકારી વીત મંત્રાલયના નોટિફિકેશનમાં આપેલી છે.

સિક્કાની એક બાજુ અશોક સ્તંભ નો ભાગ અને સત્યમેવ જયતે લખેલું હશે. અને હિન્દી માં ભારત લખેલું હશે. અને સિક્કાની બીજી બાજુ સિક્કા ની વેલ્યુ એટલે 20 લખેલું હશે.

અત્યારે સરકારે તેની ડિઝાઇન પસંદ નથી કરી. માર્ચ 2009માં આરબીઆઇએ દસ રૂપિયા નો પહેલો સિક્કો બહાર પાડ્યો હતો. તેના પછી કોઈ કરન્સી નો સિક્કો બહાર પાડવામાં આવ્યો નથી.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here