હવે માન્ય નહીં રહે પ્લાસ્ટિક આધાર કાર્ડ, UIDAI એ રજુ કરી ચેતવણી

0
210

જો તમે પણ પ્લાસ્ટિક આધારકાર્ડ બનાવી રાખ્યું છે તો સાવધાન થઈ જવું કેમ કે હવે આ પ્રકારનો આધાર કાર્ડ નહીં ચાલે આધાર કાર્ડ ની ઓથોરિટી UIDAI એ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પ્લાસ્ટિક આધાર કે આધાર સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડ વેલીડ નથી.

શું છે પ્લાસ્ટિક આધારકાર્ડ ના નુકસાન

UIDAI એ પ્લાસ્ટિક કાર્ડ ના નુકસાન ને લઈને જણાવ્યું છે કે પ્લાસ્ટિક આધાર કે સ્માર્ટ આધાર કાર્ડ નો ઉપયોગ ના કરવો આ કાર્ડના ઉપયોગથી તમારી આધાર પ્રાઈવેસી ડીટેલ સિક્યોર નથી. UIDAI નુ કહેવું છે કે પ્લાસ્ટિક આધારકાર્ડ ઘણીવાર કામ નથી કરતો.

તેનું કારણ એ છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડની ઓથોરાઇઝ્ડ પ્રિન્ટીંગ ના લીધે QR કોડ ડિસ્ફક્શનલ થઈ જાય છે અને તેની સાથે આધાર રહેલી તમારી પર્સનલ ડિટેલ્સ વગર અનુમતિ એ શેર કરવામાં પણ જોખમ છે.

આ આર્ટિકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર. જો તમેને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here