ચારે તરફ હનુમાનજીના પ્રતાપથી જ જગતમાં ઉજાલા થાય છે. હનુમાનજી આ ધરતી પર આપણી વચ્ચે શરીર મોજુદ છે. કોઈપણ વ્યક્તિને શ્રીરામની કૃપા વિના જીવનમાં સુખ શાંતિ નથી મળી શકતી. શ્રી રામજીની કૃપા પામવા માટે સૌ પહેલા હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ. તેમની આજ્ઞા વિના નામ કોઈપણ વ્યક્તિ શ્રીરામ સુધી પહોંચી નથી શકતો. હનુમાનજીના શરણમાં જવાથી જ બધી જ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
જ્યારે હનુમાન આપણા રક્ષક છે. ત્યારે આપણે કોઈપણ બીજા દેવી-દેવતા, બાબા, સાધુ, જ્યોતિષ વગેરેની વાતોમાં ભટકવાની જરૂર નથી. હનુમાનજીને ભગવાન હંમેશા પોતાની પાસે બેસાદે છે. એ એટલા માટે કે હનુમાનજી તેમણે કરેલા ત્રણ કામો જે વ્યક્તિ આ ત્રણ કાર્ય કરે છે તેને ભગવાન સદા તેમની પાસે રાખે તો આવો જાણીએ તે ત્રણ કામો વિશે જે હનુમાનજીએ કર્યા હતા.
આ 3 કામ ખૂબ જ મહત્વના છે જે તમારું જીવન બદલી શકે છે. હનુમાનજીનું નામ છે તે તેમના કાર્યોથી અલગ-અલગ નામ પડ્યું. કોઈએ પૂછ્યું કે શા માટે તેમણે પોતાનું નામ નથી રાખ્યુ. ત્યારે હનુમાનજીએ કહ્યું કે જે નામવાળા છે તે જ તો બદનામ છે. નામ તો બે જ સુંદર છે રામનું અને કૃષ્ણનું. હનુમાનજીએ કહ્યું કે નામનો ખૂબ જ મહત્વ હોય છે. પ્રાત કાળજે આપણું નામ લેશે તેને આહાર પણ નથી મળતો. તેથી હનુમાનજીએ પોતાનું નામ છોળ્યું. અને આપણે નામ પાછળ દોડીએ છીએ.
મંદિરમાં એક પથ્થર પર લગાવીએ છીએ તો સૌથી પહેલા તેમાં આપણું નામ લખાવીએ છીએ. એક વ્યક્તિએ એક મંદિરમાં પંખા લગાવ્યા પંખાની દરેક પાંખડીઓ પર પોતાના પિતાજી નું નામ લખાવ્યું. એક સંતે પૂછ્યું કે આ પંખા ઉપર કોનું નામ લખ્યું છે તો તે વ્યક્તિએ કહ્યું કે મારા પિતાજીનું નામ છે. ત્યારે સંતે કહ્યું કે જીવતા હતા ત્યારે તો તેમણે ઘણા બધા ચક્કર લગાવ્યા હોય મરી ગયા છે તો ત્યારે તો તેને મૂકી દયો.
બીજું એ છે જે હનુમાનજીએ છોડ્યું તે છે પોતાનું રૂપ. હનુમાનજી વાંદરા નું રૂપ લઈને આવ્યા. આપણે કોઈનો મજાક ઉડાવે છે ત્યારે તેને કહીએ છીએ કે તારું વાંદરા જેવું મોઢું છે. હનુમાનજીને કોઇકે પૂછ્યું કે તમે તમારો રૂપ બગાડીને શા માટે આવ્યા ? હનુમાનજીએ કહ્યું કે જો હું રૂપવાન થઈ જાત તો ભગવાન મારી પાછળ રહી જાત. ભગવાને કહ્યું કે ચિંતા ન માંરા નામથી વધારે તારું નામ થશે અને આવું થયું પણ. રામજી મંદિર થી વધારે હનુમાનજીના મંદિરો સ્થાપિત થયા.
ત્રીજો અને છેલ્લું કામ હતું જે છોડ્યું યશ. આપણે થોડું પણ સારું કે મોટો કામ કરીએ છીએ તો તરત જ સમાચારમાં છપાવીએ છીએ. હનુમાનજીએ મોટુ કામ કર્યું તો પણ તેમણે યશના જતાવ્યું.
એકવાર શ્રી રામ વાંદરાઓની વચ્ચે બેઠા હતા. તેઓ વિચારવા લાગ્યા કે હનુમાન તો પોતાના મોઢેથી કહેશે નહીં એટલે ત્યાં હનુમાનજી ના વખાણ કરતા કહ્યું કે તેમણે કહ્યું કે હનુમાન તે આટલો મોટો દરિયો પોતાને ઉપર લીધો અને તેને બીજી જગ્યાએ લઈ ગયા આવું કોઈ ના કરી શકે. ત્યારે હનુમાનજીએ કહ્યું કે એમાં મારી શું મિસાલ તમારા નામની મુદ્વિઓએ દરિયાને પાર લગાવ્યો. ત્યારે શ્રી રામે કહ્યું કે ચલો માનીએ કે મારી મુદ્વિએ આખો દરિયો પાર કર્યો પણ જ્યારે તમે પાછા આવ્યા ત્યારે તો તમે તેને જાનકીને દઈ આવ્યા હતા. તો જ્યારે પાછા આવ્યા ત્યારે કોણે પાર લગાવ્યો ત્યારે હનુમાનજીએ કહ્યું કે તમારી અને માતા સીતાજી ની કૃપાથી મેં દરિયા પાર લગાવ્યો.
ત્યારે શ્રીરામે કહ્યું કે લંકા કોને સળગાવી? ત્યારે હનુમાનજીએ કહ્યું એ પણ તમારી કૃપા છે. લંકા ને સળગાવી રાવણના પાપે. લંકાને સળગાવી માં જાનકીના શ્રાપે. ભગવાન શ્રી રામે હસતા હસતા ઘોષણા કરી કે હનુમાન તે યશ છોડ્યો પરંતુ આખું જગત તારું યશ ગાશે.
જે વ્યક્તિ આ ત્રણ વસ્તુ ને છોડે છે તેને ભગવાન કરી છોડતા નથી. જો તમે પણ હનુમાનજીના ભકત હોય અને હનુમાનજીની આ વાતોથી સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં જયશ્રી રામ જરૂરથી લખજો.