હનુમાન જયંતિના દિવસે ભુલથી પણ ના કરવું આ કામ નહિતર હનુમાનજી થઈ શકે છે નારાજ

0
1328

હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓ છે તોપણ ઘણા પોતાની ઈચ્છા અનુસાર પોતાના ઇષ્ટદેવની આરાધના કરે છે. અને જો વાત કરીએ કળીયુગની તો આ સમયમાં બધા દેવી-દેવતાઓમાં હનુમાનજી એક એવા દેવતા છે જેમના વિશે એવું માનવામાં આવે છે કે તે કળયુગમાં પણ જીવિત છે. હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં આવતા દુઃખ નું સરળતાથી નિવારણ થઈ જાય છે. તેમની કૃપાથી ધન, વિજય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

હનુમાનજીની પૂજા કરતી સમયે આ વાતોનું ધ્યાન રાખવું

શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. અને આ જ કારણ છે કે તે દિવસે હનુમાન જયંતીનો પર્વ પૂરા ઉત્સાહ સાથે પૂરા દેશમાં ઉજવવામાં આવે છે. આ વખતે પણ આ દિવસ ૧૯ એપ્રિલના છે. જે શુક્રવારના દિવસે છે.

આજે તમને વિશેષ રૂપથી તે જણાવીશું કે કઈ સ્થિતિમાં હનુમાનજીની પૂજા ના કરવી જોઈએ. જો તમે તમારી ભક્તિથી હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ વાતોનું ધ્યાન જરૂરથી રાખવું.

  • સૌથી પહેલાં તો તે ધ્યાન રાખવું ઘણા માણસો નાહીને ટાવલ અને ઈનરવેર પહેરીને જ હનુમાનજીની પૂજા કરે છે. પરંતુ આ એકદમ ખોટી રીત છે. તેથી જે કોઈપણ આ કરે છે તે આજથી બંધ કરી દે. અને હનુમાનજીની પૂજા કરતી સમયે શુદ્ધતા નુ ધ્યાન રાખે. મને કોઈ દિવસ ભૂલથી પણ ગંધા કપડાં પહેરી ને પૂજા ના કરવી.
  • આપણા ઘણા માણસો એવા હોય છે જે હનુમાનજી સહિત દેવી-દેવતાઓની પૂજા સ્નાન કર્યા વગર કરે છે. પરંતુ જો આપણે શાસ્ત્રોનો માનીએ તો દરેક જગ્યાએ પેજ જણાવ્યું છે કે સવારે વહેલા ઉઠી અને સ્નાન કર્યા બાદ પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પ્રતિમાને સ્નાન કર્યા વગર સ્પર્શ કરવાથી પણ પાપ લાગે છે.

  • ધ્યાન રાખવું જો તમે કંઈ ખાધું હોય તો તુરંત પાણી પી લેવું અને કાગડો કરી લેવો પ્રેમ કરવાથી મોઢાની શુદ્ધિ થાય છે. કંઈ પણ ખાધા પછી એઠા મોઢે હનુમાનજીની કે કોઈપણ દેવી-દેવતાની પૂજા કરવી જોઈએ નહીં.
  • આ વાતનું ધ્યાન વિશેષરૂપથી રાખવું જોઈએ જો તમારા પરિવારમાં કોઈપણ વ્યક્તિની મૃત્યુ થાય છે તો ૧૩ દિવસ સુધી હનુમાનજીની પૂજા કરવી જોઈએ નહીં. કેમકે તે દિવસોમાં કાલ ને સૂતકના રૂપે માનવામાં આવે છે. તે ઉપરાંત જો પરિવારમાં કોઈને પણ બાળકનો જન્મ થયો હોય તો દસ દિવસ સુધી હનુમાનજી કે કોઈપણ દેવી-દેવતાની પૂજા કરવી જોઈએ નહીં. કેમકે તે દિવસોમાં કાલ ને સુવા માનવામાં આવે છે.

અમારો આ આર્ટિકલ્સ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર જો તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here