હનુમાન ચાલીસાની આ ૩ ચોપાઈ તમારી દરેક મનોકામના પુરી કરશે, તો આજથી જ તેનો જાપ શરૂ કરી દો

1
2695

હિન્દુ ધર્મના ઘણા બધા દેવતા છે પણ તેમાં હનુમાનજીને સૌથી વધારે બળશાળી અને જ્ઞાની માનવામાં આવ્યા છે. એવું ખબર પડે છે કે જ્યારે ભગવાનને ખુશ કરવાની વાત હોય તો હનુમાનજીનો ખુશ કરવું સૌથી આસાન છે. કારણકે પવનપુત્ર હનુમાન નું નામ લેવાથી જ ભક્તો પર તેની કૃપાદ્રષ્ટિ વરસવી શરૂ થઈ જાય છે.

પવિત્ર ગ્રંથોના નો સાત કોઈપણ ભગવાન પૃથ્વી પર કોઈ ખાસ પ્રયોજન માટે આવે છે અને તેને પૂરા કરીને દેવલોકમાં ચાલ્યા જાય છે. પરંતુ હનુમાનજી એક એવા દેવતા છે જે આજે પણ આપણી વચ્ચે વાનરના રૂપમાં મોજુદ છે. તેની પૂજાના દરમિયાન લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.

હનુમાન ચાલીસા ને લઈને જો તમે વિચારો છો કે તે ફક્ત ભગવાન પ્રસન્ન કરવા માટે છે તો તમે ખોટુ વિચારો છો કારણકે તુલસીદાસ દ્વારા રચિત આ હનુમાન ચાલીસાનો જાપ કરવાથી ભગવાન પ્રસન્ન હોવાની સાથે-સાથે ભક્તોની મનોકામના નિશ્ચિત રૂપથી પૂર્ણ કરે છે.

એવું માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી પહેલા ભગવાન શ્રી રામનું ધ્યાન કરવું આવશ્યક છે નહીંતર અંજની પુત્ર હનુમાન નારાજ થઈ જાય છે. હનુમાન ચાલીસાની રચના મહર્ષિ તુલસીદાસે કરી હતી અને તેમાં 40 ચોપાઈ ઓ છે. તેમાંથી દરેક ચોપાઈનો પોતાનો અલગ અલગ મહત્વ છે . પરંતુ આજે અમે ત્રણ ચોપાઇઓ વિશે રહેવાના છીએ જે હનુમાનજીની જેનાથી અત્યધિક પપ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને તાકત અને બુદ્ધિ થી નવાજી દે છે. જાણો આ ત્રણ મહત્વપૂર્ણ ચોપાઈઓ વિશે.

Image result for shree guru charan saroj raj nij man mukur sudhari

“श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधार! बरनौ रघुवर बिमल जसु , जो दायक फल चारि!!

बुद्धिहीन तनु जानि के , सुमिरौ पवन कुमार ! बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार!!”

જે ભક્ત આ દોહા નું ઉચ્ચારણ કરે છે તેને જીવનમાં જ્ઞાનની કોઈ દિવસ કમી રહેતી નથી . આ દોહાનો 108 વખત પાઠ કરવાથી તમારી સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યમાં ઘણા બધા પ્રકારના વિકાર જોવા નહિ મળે. જો તમારું જીવન દુઃખોથી ભરેલું છે તો સ્વયં હનુમાનજી તે દુઃખોનો નાશ કરી દે છે અને પોતાના ભક્તોને હંમેશા ઉન્નતિ રહેવાનો આશીર્વાદ આપે છે.

ચોપાઈ નંબર 25

“नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा” જે ભક્ત આ હનુમાન ચાલીસાની ૨૫મી ચોપાઈનો પાઠ કરે છે તેમનું જીવન રોગમુક્ત થઈ જાય છે સાથે જ તેનો જાપ કરવાથી હંમેશા લાભ પ્રાપ્તિ થાય છે. ઋષિમુનિઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ભક્તો પર ભગવાન હંમેશા આશીર્વાદ બનેલો રહે છે.

ચોપાઈ નંબર 26

આમ તો ભક્ત જણ જે હનુમાન ચાલીસા ની 26મી ચોપાઈ “संकट ते हनुमान छुड़ावें मन क्रम बचन ध्यान जो लावें” નો પાઠ કરે છે તેમના જીવનના ભવિષ્યમાં આવા વાળા બધા સંકટ દૂર થઈ જાય છે અને ગ્રહદોષ નો પણ નાશ થઈ જાય છે. એવા ભક્તો ઉપર દુશ્મનો કે સંકટનો પડછાયો પણ રહી નથી શકતો. તેથી જીવનમાં તરક્કી કરવી છે તો ભગવાનનું ધ્યાન ધરવા નું કોઈ દિવસ ના ભૂલો.

હનુમાનજીના ભક્તોને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે જ ભગવાન શ્રી રામની પણ પૂજા કરવી જોઈએ. આ સમયે લાલ વસ્ત્ર ધારણ કરવું જોઈએ. કારણ કે મારી હનુમાન લાલ રંગથી અત્યધિક પ્રસન્ન થાય છે તેમજ તમે આ ચોપાઈઓ નો ઉચ્ચારણ કરીને ભગવાનની કૃપા પામી શકો છો.

આ સિવાય રામભક્ત હનુમાનજીને ખુશ કરવા માટે “જયશ્રી રામ” નું નામ અથવા તો “જય હનુમાન” નામનું સ્મરણ કરવું અને કોમેન્ટમાં પણ લખવું.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here