હનુમાન ચાલીસાના પાઠનો તમને નથી મળતો ફાયદો? તો જાણો ક્યાં થઈ રહી છે તમારી ભુલ

3
9022

આપણે બધા લોકો એ વાત થી વાકેફ છીએ કે કળિયુગમાં પણ મહાબલિ હનુમાનજી આ પૃથ્વી પર સાક્ષાત બિરાજમાન છે અને તે પોતાના ભક્તોની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. જો કોઇ વ્યક્તિ તેની રોજ નિયમિત રૂપથી પૂજા કરે છે તો તેના ઉપર મહાબલિ હનુમાનજીની કૃપાદૃષ્ટિ હંમેશા બની રહે છે અને તેમને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

વર્તમાન સમયમાં ઘણા બધા લોકો એવા છે જે પોતાના જીવનના ની બધી જ પરેશાનીઓથી મુક્તિ પામવા માટે મહાબલિ હનુમાનજીની રોજ પૂજા આરાધના કરે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. પરંતુ કેટલીક વખત જોવા મળ્યું છે કે લોકો રોજ પોતાની શ્રદ્ધાભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે પરંતુ તેમને તેનો લાભ નથી મળતો.

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો અવશ્ય તમારાથી કોઈ ભૂલ થઈ રહી છે. આખરે ભૂલ શું છે ? તમારી પોતાની આરાધનાનું ફળ શા માટે તમને નથી મળતું. આજે અમે તમને આ વિષય વિશે જાણકારી આપીશું.

આવો જાણીએ શા માટે નથી મળતો હનુમાન ચાલીસા નો ફાયદો

જો તમે હનુમાનચાલીસાના પાઠ નું શરૂઆત કરો છો તો તમે તેનો શુભારંભ મંગળવારે ના દિવસે કે પછી શનિવારના દિવસે કરી શકો છો. તમે ચાલીસ દિવસ તેનું અનુસરણ કરો. તે પછી આગલા ૧૧ શનિવાર અને આગલા ૧૧ મંગળવાર સુધી તમારે એક દિવસમાં 28 વખત પાઠ કરવો જોઈએ.

તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે હનુમાનચાલીસાના પાઠ ની શરૂઆત સવારે ચાર વાગ્યાથી આરંભ કરો . જો તમે આ વિધિ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રૂપથી કરો છો તો તમારે હનુમાન ચાલીસા નો લાભ અવશ્ય મળશે અને તમારી બધી જ ઇચ્છાઓ પુરી થશે.

જો તમે આ વિધિવિધાનપૂર્વક હનુમાન ચાલીસાનોપાઠ કરો છો તો તેના પછી તમે પ્રસાદ ને ગાય કે પછી વાંદરાને દઈ દેવો. તેના પછી તમે ભક્તો ને પણ આ પ્રસાદ વહેંચી શકો છો. જ્યારે તમારી હનુમાન ચાલીસા પૂરી થઈ જાય તો તમે હવન જરૂર કરાવો અને દરેક ચોપાઈ પછી આહુતિ આપો. હવન સંપન્ન થયા પછી નિર્ધન લોકો ને બુંદીનો પ્રસાદ કે ચુરમાં નો પ્રસાદ વેચો. તમે જે અનુષ્ઠાન કર્યું છે તે પૂરું થઈ જશે અને હનુમાન ચાલીસા સિદ્ધ થઈ જશે. તમારા ઉપર જે સંકટ હશે તે દૂર થશે અને તમને તેનો ચમત્કારી પ્રભાવ જોવા મળશે.

ઉપરોક્ત હનુમાનચાલીસાના પાઠ ની વિધિ બતાવવામાં આવી છે જો તમે આવી રીતે દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ નો આરંભ કરો છો તો તેનાથી તમને લાભ અવશ્ય પ્રાપ્ત થશે . આ પ્રકારે પાઠ કરવાથી મહાબલી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામના પૂરી થશે. ઘણા બધા લોકો કાયમ પોતાની શ્રધ્ધાથી હનુમાન ચાલીસાનો પાઠ તો કરી લે છે પરંતુ તેને હનુમાનચાલીસાના પાઠ સાચી વિધિ ની ખબર હોતી નથી. જેના કારણે તેમને હનુમાન ચાલીસા પાઠ નો લાભ મળી શકતો નથી.

જો તમે છો તો તમને તેનો લાભ પ્રાપ્ત થઈ શકે તો ઉપરોક્ત બતાવવામાં આવેલી વિધિ અનુસાર હનુમાન ચાલીસા ની શરૂઆત કરો તમને તમારા જીવનમાં ચમત્કારિક ફાયદો જોવા મળશે અને તમારા જીવનની બધી જ તકલીફો થોડાક દિવસમાં સમાપ્ત થઈ જશે. આ વિધિ દ્વારા મહાબલિ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અને તમારી બધી જ અધુરી ઈચ્છાઓ પૂરી થઈ જશે.

હનુમાન ચાલીસના પાઠ કરવા ઉપરાંત પણ જો તમે હનુમાનજીમાં તમને અતૂટ શ્રધ્ધા હોય તો કોમેન્ટ બોક્ષમાં જય હનુમાન જરૂરથી લખજો. હનુમાનજી જરૂર તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here