હદ થી વધારે આળસુ હોય છે આ ૪ રાશિના લોકો, તમે તેમાંથી એક તો નથી ને?

0
5336

એ કહેવત તો તમે સાંભળી જ હશે કે ‘અબ પછતાયે ક્યાં હોત જબ ચીડિયા ઉડ ગઈ ખેત’  તેનો મતલબ જ્યારે ચકલી ખેતરમાં ખાઈ ગઈ પછી પછતાવા નો શુ ફાયદો. દરેક  રાશિમાં કંઈકને કંઈક વિશેષતા જરૂર હોય છે. તેને એકબીજાથી અલગ બનાવી છે. પરંતુ કેટલીક રાશિઓનો સ્વભાવ જ આળસુ હોય છે.

એવા લોકોને પાકેલી વસ્તુ મળી જાય તો તેનાથી વધારે કાંઈ જ નથી હોતું. તેઓ ઈચ્છે છે કે તેમનું કામ બેઠા-બેઠા થઈ જાય અને તેના હાથ પણ ના હલાવવા ન પડે. તેમનો આ સ્વભાવ ક્યારેક ક્યારેક તેમને પસ્તાવા પર પણ મજબૂર કરી દે છે. આજે આ પોસ્ટ માં અમે તે રાશિઓ વિશે કેવા જઈ રહ્યા છીએ જેના જાતક ખૂબ જ આળસુ હોય છે.

મીન રાશિ

મીન રાશિના લોકો ખૂબ જ ક્રિએટિવ માનવામા આવે છે. તે પોતાની ક્રિએટિવિટીનો ઇસ્તેમાલ કરીને કામ થી બચવા માટે કોઈ ને કોઈ શોર્ટ કટ શોધી લેતા હોય છે. કામનો ભાર વધવા થી તેમના ગુસ્સા નો પણ ભાર વધવા લાગે છે. ક્યારેક ક્યારેક તો કામ નોર્મલ પ્રેશરને પણ તે હાઇબ્લડપ્રેશરની જેમ ટ્રીટ કરવા લાગે છે. તે લોકોમાં સબર ની કમી હોય છે તેથી તેઓએ કામોની જિમ્મેદારી નથી લેતા જેમાં મહેનત વધારે હોય છે. આ લોકો ખૂબ જ આળસી માનવામાં આવે છે અને તેને આળસ ભરી દુનિયામાં રહેવું પસંદ હોય છે. તેમને એનર્જેટિક લોકો સાથે દોસ્તી કરવામાં પણ રસ હોતો નથી.

મેષ રાશિ

આ રાશિના લોકો આળસ ના રાજા હોય છે તેમાં આળસ કૂટી કૂટીને ભરેલી હોય છે. તેઓ પોતાના દિમાગ બહેતરીન ઇસ્તમાલ કરે છે. પરંતુ જ્યારે તેમનું શરીર ઇસ્તેમાલ કરવાનો સમય આવે છે ત્યારે સાપ સૂંઘી જાય છે. તેઓ ઈચ્છે છે કે બેઠા બેઠા તેમના બધા જ કામ થઈ જાય. તેઓ કોઈપણ બનેલા પ્લાન ને ચૂટકીમાં બગાડી દે છે. તેઓ ન તો ખુદ એન્જોય કરે છે અને ન તો બીજાને એન્જોય કરવા દે છે. તેમને સુવા સાથે ખૂબ જ લગાવ હોય છે અને તેઓનું ચાલે તો તેઓ રાત-દિવસ સૂવામાં જ કાઢી દે છે.

વૃષભ રાશિ

મહેનત ના નામથી તે દૂર ભાગે છે. તેઓ જાણી જોઇને તે જગ્યાએ પોતાનો દિમાગ વધારે લગાવે છે જ્યાં મહેનત નથી કરવી પડતી. પરંતુ કામનો પ્રેશર વધવાથી તેઓ ભાગી જાય છે. જ્યારે વાત કેરિયરની આવે છે તો તેઓ પોતાની આળસથી થોડા સમજોતો  કરીને તેના માટે તૈયાર રહે છે. પરંતુ રોજના રૂટીન લાઇફમાં તેઓ આળસુ હોય છે. તેથી કોઈપણ વ્યક્તિ તેમને નાની નાની વાત માટે ટોકે છે. તેઓ શારીરિક શ્રમ વાળા કામ માટે  કોઈના કોઈ બહાનુ આપી દે છે.

સિંહ રાશિ

આ રાશિના જાતકોની રગ-રગમાં આળસ હોય છે. બધા કામ કરવાનો દેખાવ કરે છે પરંતુ આ આળસ ની આગળ તેમનો આત્મવિશ્વાસ જવાબ દે છે. તેઓ મનના રાજા હોય છે. જો તેમને કંઈક કરવું છે તો તેઓ દિવસ-રાત એક કરી દેશે અને જો કાંઈ નથી કરવો તો તે આસાનીથી તેને ટાળી દેશે. તેની કોશિશ કાયમ મહેનત વાળા કામથી દૂર રહેવાની હોય છે .વાત બનાવવા મા તે લોકો નંબર વન હોય છે. પરંતુ જ્યારે તેના કામ પર તેઓ કામ પર ઊતરી જાય તો ફિલ્ડ ઉપર બે મિનિટ પણ મુશ્કેલ પડી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here