ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ કોની સાથે વોટ્સઅપમાં શું વાત કરે છે જાણો આ એપની મદદથી

0
4520

મિત્રો આજે તમને વોટ્સઅપ ના એક એવા સેટિંગ વિશે જણાવીશ. આ એપ્લિકેશનની મદદથી તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના વોટ્સઅપ પર ધ્યાન રાખી શકશો. ઘણી વખત એવું બને છે કે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ઓનલાઇન હોય અને ઘણા સાથે ચેટિંગ કરતી હોય અને તમને એ પણ ખબર ના પડે કે તે કોની સાથે વાત કરે છે.

તમને એ પણ ખબર નથી પડતી કે તે ઓનલાઇન છે કે ઓફ લાઈન કેમ કે ત્યારે તેનું લાસ્ટ સીન હાઈડ કર્યું હોય. તો આજે તમને એવા સેટિંગ વિશે જણાવીશ કે જેનાથી તમે તમારા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના વોટ્સઅપ પર ધ્યાન રાખી શકો છો.

પૂરું સેટીંગ કરવા માટે તમારી એક એપ્લિકેશન ની મદદ લેવી પડશે. આ એપ્લિકેશનનું નામ છે Online Tracker. આ એપ્લીકેશનની મદદથી તમે તમારી ગર્લફ્રેન્ડ કે તમારા બોયફ્રેન્ડ ના વોટ્સઅપ ઉપર ધ્યાન આપી શકશો. એપ્લીકેશનથી તમે જાણી શકો છો કે ક્યારે તમારી ગર્લફ્રેન્ડ ઓનલાઇન થાય છે અને ઓફલાઈન થાય છે. અને કોની કોની સાથે વાતો કરે છે.

સૌથી પહેલા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરી અને તેમાં તેનું નામ એડ કરવું અને પછી તેમાં નીચે ઇન્ડિયા સિલેક્ટ કરી અને પછી તમે તમારી ગર્લફ્રેન્ડ નો નંબર નાખો. અને તે નંબર નાખી અને પછી સ્ટાર્ટ ટુ ફોલો પર ક્લિક કરો. તમે આવું કરશો.

ત્યારબાદ નીચે તમારી ગર્લફ્રેન્ડ નો નંબર આવી જશે. ત્યાં બાજુમાં તમને એક બેલ આઇકોન દેખાશે તે બેલ આઈકોન ને ગ્રીન રાખવો. તેનાથી તમને બધી ઇન્ફર્મેશન મળશે તે બેલ આઈકોન રેડ ના થવું જોઈએ તે ધ્યાન રાખવું. ત્યારબાદ તમને એક વોટ્સઅપ નો આઇકોન મળશે તમે જેવું તેની ઉપર ક્લિક કરશો એવું તમને રિપોર્ટ મળશે કે ક્યારે ઓનલાઇન આવે છે તેની બધી ઇન્ફર્મેશન મળશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here