ઘરેલુ ઉપચારથી ટાલ પર વાળ ઉગાડવા માટે કરો આ આયુર્વેદિક ઉપચાર

0
3272

જો તમારા વાળ જલ્દીથી ખરી રહ્યા છે તો તમારે મોંઘા હેર પ્રોડક્ટ લગાવવાની જરૂરિયાત નથી. કારણ કે તમારા ઘર પર એવી વસ્તુ મોજૂદ છે જે આયુર્વેદના અનુસાર તમારી ટાલ ને તરત જ દૂર કરી શકે છે. આજકાલ મહિલાઓને વચ્ચે આયુર્વેદિક પ્રોડક્ટ લોકપ્રિય બની રહ્યા છે તો એવામાં અમે વિચાર્યું કે કેમ તમને એ આયુર્વેદિક વિશે વાત કરીએ. જેનાથી વાળોની ખૂબસૂરતી વધશે અને લોકોને માથા પર વાળ ઉગાડવા માં કામ આવશે. તો તમે પણ અપનાવો આયુર્વેદિક ઉપચાર તે વાળને ખરતા રોકે છે અને વાળને ઘાટ્ટા બનાવે છે.

ભૃંગરાજ

તે વાળ ને ખરતા રોકી અને વાળ ને ઘાટા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તેના આ ગુણના કારણે તે દરેક હેરકેર ઉત્પાદનમાં જરૂર ઇસ્તેમાલ કરવામાં આવે છે. તેનો પ્રભાવ તમને ખૂબ જ જલદી જોવા મળી શકે છે.

સામગ્રી

5 કે 6 સુકા ભૃંગરાજ ના પાંદડા

લગાવવાની રીત

ભૃંગરાજ ના પાંદડા ને થોડા પાણીમાં ની સાથે મિક્સ કરો અને પેસ્ટ બનાવો પછી આ પેસ્ટને માથા પર લગાવીને 20 મિનિટ સુધી રાખો. પછી તમે તેને શેમ્પૂથી ધોઈ લ્યો. તે પેસ્ટમાં તુલસી કે આમળા  પણ મિક્સ કરી શકાય છે.

કેટલી વાર લગાવવુ

અઠવાડિયામાં ત્રણ વાર

આંબળા

આમળા રક્તના પ્રવાહને વધારે છે ડેન્ડ્રફ ને દૂર કરે છે તથા માથાની ત્વચાના રોમ છિદ્રો ને ખોલે છે.  જેનાથી માથાની ત્વચા થી પ્રાકૃતિક તેલ નો ઉત્પાદન થાય છે.

સામગ્રી

ચાર કે પાંચ આમળા, અડધો કપ નારિયેળ નું તેલ

બનાવવાની રીત

આમળાના નાના નાના ટુકડાઓ ને કાપી નાખો. તેને ઉકાળતા ની સાથે જ  તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને ગાળી લેવુ. પછી તેને એક એરટાઈટ ડબ્બામાં રાખી દો. નહાવા થી પહેલા આ મિશ્રણને માથાની ત્વચામાં માલિશ કરો. આ પંદર મિનિટ સુધી લગાવેલું રહેવા દો. પછી તેને શેમ્પૂથી ધોઇ લો.

કેટલી વાર લગાવવુ

તેને અઠવાડિયામાં ત્રણ વખત લગાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here