ઘરે તથા ઓફિસોમાં વપરાતા ઠંડા પાણીના જગની હકીકત જાણીને તમે ચોંકી જશો

0
6399

કોર્પોરેટ ઓફિસો તથા હવે તો ઘરના ઉપયોગમાં પણ બહાર થી મળતા મિનરલ વોટર ના જગનું ચલણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે. પણ શું તમે જાણો છો કે તમારે ત્યાં આવતા આ મિનરલ વોટર ના જગનું પાણી આખો દિવસ ઠંડુ કયા કારણને લીધે રહે છે?

આપણે આ મિનરલ વોટર ના જગને રોજિંદા ઉપયોગમાં તો લઈએ છીએ પરંતુ તેના વિશેની હકીકત કોઈ જાણતું નથી. હકીકતમાં આ પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે 20 લિટર ના આ જગમાં લિક્વિડ નાઇટ્રોજન નો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે જગમાં રહેલું પાણી આખો દિવસ ઠંડું રહે છે.

પાણીના આ જગમાં લિક્વિડ નાઇટ્રોજન નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે પરંતુ આ વાતની જાણ તમને કોઈપણ મિનરલ વોટર વેચતો વ્યક્તિ નહીં જણાવે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે પોતાના અને બીજા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છે કે નહીં. આપણે ઓફિસમાં ઘર ફેક્ટરી તથા પ્રસંગોમાં આવા પ્રકારના જગમાં મિનરલ વોટર મંગાવીએ છીએ. જેના લીધે આપણે અજાણતાં જ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરીએ છીએ. તમે પણ કોઈ પ્રસંગ અથવા તો સંબંધીઓને ત્યાં જાઓ તો આ પ્રકારના જગનું પાણી પીવાનું ટાળજો.

શું તમે લિક્વિડ નાઇટ્રોજન ગેસ વિશે જાણો છો. જો તમે તે વિશે કશું જ ન જાણતા હોય તો અમે તમને અહીંયા તેના વિશેની બધી જ માહિતી આપીશું. જેથી તમને ખ્યાલ આવશે કે આ કેમિકલ સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.

લિક્વિડ નાઇટ્રોજન નો ઉપયોગ ફૂડ અને ડ્રિંક્સ ને તુરંતજ ઠંડુ કરવા માટે કરવામાં આવે છે. અત્યારના સમયમાં કોલ્ડ્રિંક્સ ઉપરાંત ખાવાની વાનગીઓમાં પણ લિક્વિડ નાઇટ્રોજન નો ઉપયોગ વધી રહ્યો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ૩૦ વર્ષના વ્યક્તિએ ડ્રિંકની સાથે લિક્વિડ નાઇટ્રોજન પણ લઇ લીધો હતો. થોડા સમય બાદ લિક્વિડ નાઇટ્રોજન પીધેલ વ્યક્તિને અસહજતા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને પેટમાં સોજો આવી જવો જેવી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તુરંત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ડોક્ટરે તેની સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન ડોક્ટરને જાણવા મળેલ હતું કે તેના પેટમાં લિક્વિડ નાઇટ્રોજન ને લીધે કાણું પડી ગયું હતું.

નાઇટ્રોજન આટલો હાનિકારક છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે તે જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય છે ત્યારે -190 ડિગ્રી જેવું તાપમાન ધરાવે છે. જેના કારણે શરીરની બધી જ માંસપેશીઓ ને શિથિલ બનાવી દે છે. શરીરમાં પહોંચીને તે લિક્વિડ માંથી ગેસ બની જાય છે તથા લિક્વિડ કરતા 600 ગણી વધુ જગ્યા રોકે છે જેના લીધે જઠર ફાટી જાય છે.

જો તમે પણ આવી ગંભીર બીમારીઓનો શિકાર થવા ન માંગતા હોય તો આ મિનરલ વોટર ના જગનું પાણી પીવાનું ટાળજો તથા તમારા સંબંધી તથા મિત્રોને પણ આ માહિતી જરૂર થી શેયર કરજો જેથી તેઓ પણ આવી ગંભીર બીમારીઓથી બચી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here