ગરમીમાં મળશે શિમલા જેવી ઠંડક, માત્ર 999 રૂપિયા છે આ એસી ની કિંમત

0
1528

ગરમીના દિવસોમાં હરકોઈ પરેશાન છે. અને તેનાથી બચવા માટે ઘણા કુલર અને AC નો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા એવા પણ હોય છે કે જે ખરીદી શકતા નથી અને તેવા માં કુલર ને સૌથી સારો અને સસ્તો ઓપ્શન માને છે. અને વધુ લોકો કલરનો ઉપયોગ કરે છે.

આજે તમને એવા એસી વિશે જણાવીશું કે તેની કિંમત માત્ર 999 રૂપિયા છે અને આને ગ્રાહક ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર થી ખરીદી શકે છે. આ એની તમે ઈલેક્ટ્રીક અને બેટરી થી પણ ચલાવી શકો છો.

 

લાઈટની નહિ પડે જરૂરત

જો તમે બેટરીથી ચલાવવા માગતા હોવ તો એમાં ત્રણ નાની બેટરીનો ઉપયોગ કરી શકો છો, ઇલેક્ટ્રિક પાવર થી ચલાવવા માંગતા હોવ તો તેમાં યુએસબી વાયર આપ્યું છે. એટલું જ નહીં પણ વધારે ઠંડો પવન મેળવવા માટે તેમાં એક ટ્રે પણ આપવામાં આવી છે. જેમાં બરફ રાખી શકો છો.

 

તેનાથી તમને ઠંડો પવન મળશે આની ખાસિયત એ છે કે તમે અને એર ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં એને ઘરમાં અંદર બહાર ગમે તે જગ્યાએ યુઝ કરી શકો છો. જો તમે Flipkart પર એસી લેવા માગતા હોવ તો તેના પૈસા તમે ICICI અને Axis Bank ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થી કરી શકો છો અને ડિસ્કાઉન્ટ પણ મળશે.

 

આજેજ લેવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને માણો સુપર ડુપર ઠંડક ની મજા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here