ગાયને રોટલી સાથે ખવડાવો આ ખાસ વસ્તુ, ગ્રહોની ખરાબ દશા સમાપ્ત થઈ જશે

0
3476

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર 33 પ્રકાર પ્રકારના દેવી-દેવતા નિવાસ કરે છે. તેથી ઘણી બધી જગ્યાએ ગાયની પૂજા પણ કરવામાં આવે છે. ગાયને આપણે માતા માનીએ છીએ. હિન્દુધર્મના અનુસાર ગાયની સેવા કરવી સૌથી મોટું પુણ્યનું કામ હોય છે. તે જ કારણ છે કે સદીઓથી આપણા પૂર્વજ ઘરના આંગણામાં  ગાયને પાળતા હતા.

ગાયથી પુણ્ય કમાવા સિવાય તેને પાળવાના બીજા ઘણા બધા ફાયદા હોય છે. ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવ્યું છે. પછી આ દુધથી બનવાવાળી છાશ, પનીર, ચીઝ, માખણ, દહી અને અન્ય વસ્તુ પણ આપણને ખૂબ જ કામમાં આવે છે. તેમજ ગાયનું છાણ ઈંધણ ના રૂપમાં ઇસ્તમાલ કરવાથી અને ઘરમાં લેપવા જેવી ચીજો માં કામ આવે છે.

બધું મળીને આપણે કહી શકીએ કે ગાય સર્વ ગુણ સંપન્ન પશુ હોય છે. તેનો સ્વભાવ પણ ખૂબ જ શાંત હોય છે અને આ વ્યક્તિઓની સાથે આસાનીથી મળી પણ જાય છે. આ રીતે તે પરફેક્ટ પાલતુ જાનવર પણ બની છે. ગાયને ધાર્મિક માન્યતાઓના પ્રમાણે આપણે ઘર ના દરવાજા પર જ્યારે પણ ગાય આવે છે ત્યારે તેને રોટલી અવશ્ય આપીએ છીએ.

ઘણા ઘરોમાં રસોડામાં પહેલી રોટલી ગાય ના નામ પર બનાવવામાં આવે છે. કારણ કે આજના જમાનામાં દરેક વ્યક્તિ ગાયને પાળી નથી શકતું. તેથી તેઓ ગાયને રોટલી ખવડાવી ને ગૌ સેવાનો લાભ લે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવો છો તો તેની સાથે જો તમે એક ખાસ વસ્તુ પણ મેળવી દ્યો તો દુઃખ દૂર થઈ શકે છે.

આપણા જીવનમાં આવવાવાળા દુખ આપણી રાશિ થી જોડાયેલા ગ્રહોના દોષ પ્રભાવનો નતિજો હોય છે. તેથી જો તમે ગાયને રોટલી ની સાથે એક આ ખાસ વસ્તુ પણ ખવડાવી દો તો તમારા ગ્રહોનો દુષ્પ્રભાવ સમાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ગાયને રોટલી ખવડાવવાની સાથે-સાથે શું ખવડાવવું જોઈએ.

ગાયને રોટલી ખવડાવવાની સાથે ખવડાવો આ ખાસ વસ્તુ

મિત્રો જો તમારા જીવનમાં કાંઈક વધારે દુખ અને પરેશાનીઓ છે અથવા તમારા કોઇ જુના પાપ તમને હજી નડે છે કે પછી તમારા ગ્રહોની બૂરી દશા ચાલી રહી છે તો તમે ગાયને રોટલી ની સાથે સાથે ગોળ ખવડાવો. આ ગોળ વાળી રોટલી તમારે ગાયને મંગળવારે, ગુરુવારે કે શનિવારના દિવસે જ ખવડાવવાની છે. તેનાથી તમારો ખરાબ સમય પડી જશે અને સારો સમય શરૂ થઈ જશે. તેથી જ્યારે પણ તમે ઘરની ચોખટ ઉપર ગાય આવે તો તેના રોટલીની વચ્ચે ગોળ રાખીને ખવડાવો. પછી જુઓ તમને કેટલો ફાયદો મળે છે.

મિત્રો છો તમને જાણકારી ગમી હોય તો બીજા લોકો સાથે શેર કરવાનું ના ભૂલો. કારણકે  જેથી તેઓ પણ આ ઉપાય નો લાભ લઇ શકે સાથે જ ગાય માતા ને પણ લાભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here