ફક્ત સ્ટૅટસ જ નહીં પરંતુ વોટ્સઅપ પર તમારું DP કોણ જોઈ રહ્યું છે એ પણ તમે જોઈ શકશો, જાણો તેની રીત અહી

0
2433

સોશિયલ મીડિયા પર વોટ્સઅપ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન બની ચૂક્યું છે, આવામાં કદાચ જ એવો કોઈ શખ્સ હશે જેના મોબાઇલમાં વોટ્સઅપ એપ્લિકેશન નહીં હોય અને તેનો ઉપયોગ નહીં કરતો હોય. વોટ્સઅપ અત્યારે સામાન્ય માણસની રોજીંદી જરૂરિયાત બની ચૂક્યું છે. હાલમાં જ વોટ્સઅપ દ્વારા સ્ટૅટસનું ફીચર્સ આપવામાં આવ્યું જેમાં તમે તમારું સ્ટેટસ કોણે કોણે જોયું તે પણ જોઈ શકો છો.

પરંતુ શું તમને એ જાણી શકો છો કે તમારું પ્રોફાઇલ પિક્ચર એટલે કે તમારું DP કોણે જોયું? નહીં ને? તો અમે તમને જણાવવાના છીએ કે તમે એ કઈ રીતે ચેક કરી શકો છો કે તમારું પ્રોફાઇલ પિક્ચર કોણે કોણે જોયું છે. અમે તમને એક એવી એપ્લિકેશન વિશે જણાવવાના છીએ તેની મદદથી તમે આસાની થી જોઈ અને જાણી શકશો કે તમારું DP કોણે જોયું છે.

આ માટે તમારે તમારા મોબાઇલમાં એક એપ્લિકેશનની જરૂર પડશે જેની મદદથી તમે તમારું DP જોઈ રહ્યું છે તેનું નામ તપાસી શકશો. એના માટે સૌથી પહેલા ગૂગલે પ્લે સ્ટોર પર જઈને Whatsapp Who Viewed Me નામની એપ્લિકેશન સર્ચ કરશો એટલે તમારી સામે Whats Tracker નામની એપ્લિકેશન આવશે. આ એપ્લિકેશનને તમારા મોબાઇલ માં ડાઉનલોડ કરવાની રહેશે.

હવે તમને એ એપ્લિકેશનમાં એ લોકોનું લિસ્ટ બતાવશે જે લોકોએ તમારું પ્રોફાઇલ પિક્ચર એટલે કે DP છેલ્લા ૨૪ કલાકની અંદર જોયેલું હશે. આ સિવાય પણ તમે એ લોકોનું લોકેશન પણ એ એપ્લિકેશન ની મદદથી જાણી શકો છો. આ એપ્લિકેશન તમને એક જ મિનિટમાં આસાનીથી એ લોકોના નામ જણાવી આપશે જે છુપાઈને તમારું DP જોઈ રહ્યા છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here