ફક્ત એક આદતમાં સુધારો કરીને પોતાના લીવર ને બચાવી લ્યો નહિતર થશે ખતરનાક આ બિમારી

0
1459

મિત્રો તમને ખબર હશે કે લીવર આપણા શરીર નો એક મહત્વ નું અંગ છે. તેના કાર્યો પણ એટલા જ મહત્ત્વ ના છે અને વધારે છે. લિવર ને હેલ્થી રાખવા માટે શું કરવું જોઈએ જેથી લીવર આપણા શરીર માં સરખી રીતે કાર્યો લરી શકે અને આપણા શરીર ને હેલ્થી રાખી શકે. આપણે ખાધેલો ખોડક અન્નનળી થી થઈને લીવર સુધી પહોંચે છે.

લીવર તેમાંથી પોષક તત્ત્વો ને અલગ પાડીને તેને શરીર ના અલગ અલગ અંગો માં જરૂરિયાત પ્રમાણે પહોંચાડે છે. સાથે જ ઘણા પોષક તત્ત્વો ને તે પોતાના માં રાખે છે જેને જરૂરત મુજબ શરીર ના અંગો ને વહેંચે છે. લીવર માં કમજોરી આવી જવાથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. શરીર માં લોહીના શુદ્ધિકરણ નું કાર્ય પણ લીવર જ કરે છે.

રાતે 11 થી 3 વાગ્યા સુધી લોહી સંક્રમણ નો અધિક બહાર લીવર તરફ આવી જાય છે. જ્યારે લીવર વધારે લોહી પ્રાપ્ત કરે છે ત્યારે તેનો આકાર વધી જાય છે. શરીર ના ઝેરી પદાર્થો ને ખતમ કરી દે છે. આ કાર્ય રાત્રે જ થાય છે. જો તમે 11 વાગ્યે સુઈ જવું છો તો શરીર ના શુદ્ધિકરણ માટે તમારા પાસે 4 કલાક નો સમય રહે છે.

જો તમે 3 વાગ્યે સુવો છો તો શરીર ના શુદ્ધિકરણ માટે કોઈ જ સમય રહેતો નથી. જો તમે રોજ આ સમયે સુવો છો તો તમારા શરીરમાં ઝેરી પદાર્થો વધી જાશે. પછી રોગો થવાનું શરૂ થશે. લીવર ને સ્વસ્થ રાખવા માટે જરૂરી સમયે સૂવું જોઈએ. સવારે 3 થી 5 એટલે કે પ્રાતઃકાલ ના સમય માં તાજી હવા લેવી જોઈએ.

ત્યારે હવા ખૂબ જ લાભદાયક અને ચોખ્ખી હોય છે. સવારે 5 થી 7 વાગ્યે લોહી નું સંક્રમણ આંતરડાં તરફ હોય છે. આ સમયે શૌચ કરવું જોઈએ. જેથી શરીર આખા દિવસના ખોરાક માટે તૈયાર થઈ જાય. સવારે 7 થી 9 વાગ્યે લોહીનું સંક્રમણ પેટની તરફ હોય છે. ત્યારે તમારે નાસ્તો કરવો જોઈએ. આ દિવસનો સૌથી વધારે મહત્વ નો ખોરાક છે.

મિત્રો તમારા પાસે દિવસ ની શરૂઆત કરવા માટે ની આદર્શ રીત આવી ગઈ છે. રાત્રે જલ્દીથી સુઈ જવું અને જલ્દી ઉઠી જવું શરીર માટે ખૂબ જ મહત્ત્વ નું છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here