ફક્ત ૫ દિવસમાં પથરીને પેશાબના રસ્તે થી દૂર કરો, જાણવા માટે વાંચો

0
9111

મિત્રો જે વ્યક્તિ ને પથરી હોય તે હંમેશા એ ચિંતા માં રહે છે કે શું તેને પથરી કઢાવવા માટે ઓપરેશન કરાવવું પડશે ? મિત્રો જરૂરી નથી કે તમે પથરી ને ઓપરેશન દ્વારા જ કઢાવી શકો.

આજે અમે ઘરેલું ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે વિના ઓપરેશન વિના પથરી ને કઢાવી શકશો અને આ રોગ ને જડ થી ખતમ કરી શકો છો. પથરી કાઢવા માટે ના ઘરેલું ઉપાયો આ પ્રમાણે છે.

ગાજરનો રસ સવારે ઉઠીને એક ગ્લાસ રોજ પીવો. પથરી નો જે રોગ હોય છે તે ખતમ થઈ જાય છે. પથરી ના કટકા થઈ તે પેશાબ ના રસ્તે બહાર નીકળી જાય છે.

સંચળ અને સૂંઠ ને બંને ને 2.5 ગ્રામ લઈને પીસી ને મિક્સ કરવું. ગરણી થી ગાળી લેવું. રોજ એક ચમચી ગરમ પાણી સાથે લેવાનું.

મુળા નો રસ અડધો ગ્લાસ, એક લીંબુ, કાળું મરચું પીસેલું એક ચમચી આ બધા ને મિક્સ કરી રોજ સવારે પાણી તેને લેવું. તમે જોશો કે તમારો પથરી રોગ બિલકુલ ખતમ થઈ જશે. આખો દિવસ વધારે માત્રા માં પાણી પીવો. પથરી પેશાબ ની સાથે બહાર આવવી શરૂ થઈ જશે. તમારે ડરવાની બિલકુલ જરૂર નથી તમારો પથરી રોગ જડ થી ખતમ થઈ જશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here