ફક્ત ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને તમે પણ કરોડપતિ બની શકો છો, વાંચો આ આર્ટિક્લ

1
870

મિત્રો આજે અમે જણાવીશું કે કેવીરીતે તમે 100 રૂપિયા ના ઈંવેસ્ટમેન્ટ સાથે કરોડપતિ બની શકો છો. 100 રૂપિયા ના ઈંવેસ્ટમેન્ટ થી પણ કરોડપતિ બની શકાય છે. તમે નોકરી કે કોઈ કામ મળતા ની સાથે જ ઈંવેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો તો તમે નિવૃત્ત થતા પહેલા જ કરોડપતિ બની શકો છો. જ્યારે તમે ઈંવેસ્ટમેન્ટ શરૂ કરો તો તેને વચ્ચે રોકી ન દયો. વચ્ચે જ રોકી દેવાથી લક્ષય પૂરું થતું નથી. 100 રૂપિયા મહિના થી જ મ્યુચ્યુઅલ ફંડ માં ઈંવેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરો. આમ દર વર્ષે 25 –27% વધારો કરતા રહો. આ પ્લાનીંગ માં તમે 30 વર્ષ માં કરોડપતિ બની જશો.

મિત્રો જો તમે 20 વર્ષ માં કરોડપતિ બનવા માંગો છો તો ઈંવેસ્ટમેન્ટ 500 રૂપિયા થી કરે. દર વર્ષે 50 % વધારો કરતા રહો. તમે 25 વર્ષ માં કરોડપતિ બનવા નો લક્ષય નિર્ધારિત કરી શકો છો. એના માટે તમારે 250 – 300 રૂપિયા મહિના થી ઈંવેસ્ટમેન્ટ ની શરૂઆત કરવાની રહેશે. તેમાં દર વર્ષે 30 % નો વધારો કરશો તો તમે 25 વર્ષ ની ઉંમર માં કરોડપતિ બની શકો છો. મિત્રો જો તમે 100 રૂપિયા થી બચત શરૂ કરી દર વર્ષે 27 % ઈંવેસ્ટમેન્ટ વધારી 30 વર્ષ સુધી ઈંવેસ્ટમેન્ટ કરશો તો મ્યુચ્યુઅલ ફન્ડ માં તમને 12 % રિટર્ન મળશે તો તમારી બચત 1 કરોડ થી વધારે થશે.

ક્યાં મળશે આટલું રિટર્ન : બચત કરવા પર 12 % કે તેથી વધારે રિટર્ન મ્યુચ્યુઅલ ફન્ડ આપે છે. જરૂરી છે કે બચત કોઈ સારા મ્યુચ્યુઅલ ફન્ડ માં કરવા માં આવે. 3 – 4 વર્ષ માં ટોપ માં રહેવા વાળી મ્યુચ્યુઅલ ફન્ડ ની સ્કીમ :

  • એસબીઆઈ સ્માલ એન્ડ મીડકૈપ ડાયરેકટ 29.3 %
  • સુંદરમ સિલેક્ટ માઈક્રો કૈપ સિરીઝ 5 ડાયરેકટ 26.6 %
  • મીરાજ ઇમરજીંગ બ્લુચીપ ડાયરેકટ 25.0 %
  • ડી એસ પી માઈક્રો કૈપ ફન્ડ ડાયરેકટ 24.5 %
  • એલએન્ડટી મિડકેપ ફન્ડ ડાયરેકટ 24.0 %

મિત્રો તમારા સ્તર માં કે તમારા ઓળખીતા માણસ ની સલાહ લઈને જ જાંચ કરો. માર્કેટમાં નિવેશ ના પોતાના જોખમો છે એટલે સતર્કતા જરૂરી છે. અહીં તમને લાંબા સમય ની સ્કીમ જ જોવા મળશે. તેથી વિચારી અને સમજી ને ઈંવેસ્ટમેન્ટ કરો. તમારું કરોડપતિ બનવાનું સપનું આ રીતે પૂરું કરી શકો છો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here