એક દિવસમાં કેટલી વખત શારીરિક સંબંધ બાંધી શકાય? દરેક પતિ-પત્નીને આ વિશે જાણકારી હોવી જોઈએ

0
4083

પ્રેમ એ ખૂબ જ સુંદર અહેસાસ છે. જ્યારે લોકો પ્રેમમાં ડુબી જાય છે ત્યારે તેમણે બીજી કોઈ વાતોનુ ભાન રહેતું નથી. બે વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે ઘણીવાર તેમના વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાય છે, જે ખૂબ જ સુખદ અનુભવ હોય છે. શારીરક સંબંધને લીધે બંને વ્યક્તિ એકબીજાની નજીક આવે છે, પછી એ પતિ-પત્ની હોય કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ.

ઘણા લોકોના મનમાં શારીરક સંબંધને લઈને સવાલ ઊભો થાય છે કે દિવસમાં કેટલી વખત શારીરક સંબંધ બાંધી શકાય છે? એક શોધમાં ખુલાસો કરવામાં આવેલ છે કે દિવસમાં બે વર્તી વધારે શારીરક સંબંધ ના બાંધવો જોઈએ. વળી, સપ્તાહમાં ફક્ત ૩ વખત શારીરિક સંબંધ બાંધવાથી ખુશ રહી શકાય છે. પાછલા ૪ દશકોમાં ૩૦ હજાર લોકો પર સર્વે કર્યા બાદ આ વાત સામે આવી છે. આ સંશોધન અમેરીકામાં કરવામાં આવેલું હતી.

આ સર્વે કર્યા પછી એ માન્યતા તો ખતમ થઈ ગઈ છે જેમાં લોકો માનતા હતા કે વધારે શારીરક સંબંધ કરવાથી ખુશી મળે છે. આમ તો શારીરક સંબંધ એક અંગત વાત છે પરંતુ તેને લઈને કરવામાં આવેલા સવેમાં આ વાત એકદમ સામાન્ય રીતે સામે આવી છે કે ખુશ રહેવા માટે દરરોજ શારીરક સંબંધ બાંધવા જરૂરી નથી.

શારીરિક સંબંધ હાર્ટ એટેક, કિડની સ્ટોન જેવી બીમારીઓ માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. જો તેને નિયમિત રૂપે કરવામાં આવે તો તેના જેવી અનેક બિમારીઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, સપ્તાહમાં ફક્ત ૩ દિવસ અને દિવસમાં ૨ સમય શારીરિક સંબંધ બાંધો. તમારા પાર્ટનરના શરીરથી વધારે તેના હ્રદયને વધારે પ્રેમ કરો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here