એક એવું ઉપયોગી ફળ, જેનું સેવન કરવાથી દરેક પ્રકારની બિમારી ખતમ થઈ જશે.

0
1145

એલોપેથીક દવાઓની આડઅસરથી બચવાં માટે  આયુર્વેદિક દવાઓનો લોકો મોટાં પ્રમાણમાં સહારો લઈ રહ્યા છે. અહીં આજે એક એવાં ફળની વાત કરવી છે જે દરેક રોગની નિર્દોષ દવા છે

આ ફળનું  અંગ્રેજી નામ છે Passion Fruit જેને કૃષ્ણા ફળ તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતમાં એ કૃષ્ણા ફળ તરીકે જાણીતું હતું. આ ફળ દરેક રોગનો રામબાણ ઇલાજ છે. જીવલેણ રોગ કેન્સરથી માંડીને ગેસ જેવાં સામાન્ય રોગ મટાડે છે.

આનો ગુગલ ઉપર સર્ચ કરવાથી ઘણી માહિતી મેળવી શકાય છે. સૌ પ્રથમ આ ફળ ક્યા ક્યા રોગોમા ઉપયોગી બની શકે છે એની વિગતો જોઈએ. આ ફળમાં પ્રચૂર માત્રામાં આર્યન, ફાઈબર, વિટામીન એ અને બી હોય છે. એનાથી પાચન તંત્ર મજબૂત બને છે.

હાડકાનાં કોઈ પણ દુખાવા, વાયુ રોગ, કમજોરી, માઇગ્રેન હોય કે આંખની બિમારી, બ્લડ પ્રેશર, લો કે હાઇ, એક સપ્તાહમાં આનો ફાયદો દેખાય છે. ઉપરાંત યૌન સંબંધિત બિમારી, ગર્ભધારણમાં એ સચોટ ફાયદો કરે છે. અમૂક જાણકાર વૈદ્યો તોએવો દાવો કરે છે કે, કેન્સર પંદર જ દિવસમાં આગળ વધતું અટકી જાય છે.

વિદેશી વૈજ્ઞાનિકો પણ કૃષ્ણા ફળ નાં ગુણોનું સમર્થન કરી રહ્યાં છે. અલબત્ત આ ફળ બહું ઓછું જાણીતું છે. તેથી એનાં ગુણોનો ફેલાવો ઓછો હોય તે સ્વાભાવિક છે. એવું કહેવાય છે કે, આ ફળનાં ઉછેર વખતે ગૌમુત્ર – ગોબર તેમજ અગ્નિહોત્રી યજ્ઞ વગેરેનો પ્રયોગ કરવાથી ખૂબ સુંદર પરિણામ મળે છે.

બીજું કે કૃષ્ણા ફળનો રસ સવાર સાંજ દુધ સાથે લેવાથી શરીરમાં ઉત્સાહ અને તાજગીનો સંચાર થાય છે. જોકે નિર્દોષ હોવાં છતાં આ ફળનો ઉપયોગ કોઇ જાણકાર વૈદની સલાહ પ્રમાણે કરવો જોઈએ. આગળ જણાવ્યું હતું તે મુજબ આની વધું માહિતી ગુગલ ઉપર મળી શકે છે.

છેલ્લે, આ ફળનાં ઉપયોગ કરી જુઓ, જો આનો પ્રયોગ કર્યાં બાદ ફાયદો થાય તો તમારાં બીજાં સગા – સ્નેહી – મિત્રવર્ગને Share કરીને તેમને ઉપયોગી બનજો.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (સુરત-વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here