ડ્યૂટિ પર જવા થી રોકવા માટે પોલિસકર્મીના પગ પકડીને રડતો રહ્યો દિકરો, વાઇરલ થયો વિડીયો

0
310

સોશિયલ મીડિયા પર એક બાળકનું ખૂબ જ ભાવાત્મક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક પોતાના પિતા ને રોકવાની કોશિશ કરી રહ્યો છે.

પોલીસ અધિકારી અરુણ ગોધરા એ શેર કર્યો વિડિયો

આ વિડીયો પોલીસ અધિકારી  એ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે આ પોલીસની નોકરી નો સૌથી મુશ્કેલી મુશ્કેલભર્યો હિસ્સો છે. ડ્યુટીના લાંબા અને અનિશ્ચિત કલાકો ના કારણે ઘણા બધા પોલીસ અધિકારીઓ આ રીતે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

પોલીસકર્મી પિતા ના પગ થી લપેટી ને રોતું રહ્યું બાળક

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો માં સાફ નજર આવે છે કે પિતા ઓફીસ જવા માટે તૈયાર છે અને બાળક પોતાના પિતાના પગથી લપેટેલો અને ખૂબ જ રોવે છે. ત્યાં પિતા પોતાના બાળકને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ બાળક શાંત થતો નથી. પોલીસ કર્મી પિતા પોતાના બાળકને સમજાવે બસ એક જ વાત કહે છે કે, ‘બેટા જલ્દી આવી જઈશ’ પરંતુ બાળક પોતાના પિતાની વાત માનવા તૈયાર જ નથી અને લગાતાર રોતો જ નજર આવે છે.

વાયરલ વિડીયો પર બોલ્યા યૂઝર્સ

પોતાના પિતાને ઓફિસ જવાથી રોકવાની બાળકની ભાવાત્મક કોશિશ ને આ વિડીયો બેહદ વાયરલ થઇ રહ્યો છે. લગભગ 1 મિનિટ 25 સેકન્ડ્સમાં આ વિડીયો યૂઝર્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. સાથે જ લોકો તેને શેર પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ વીડિયોને જોઈને પોલીસ કર્મી ની તારીફ કરી રહ્યા છે અને તેમના કર્તવ્ય નિર્વાણ એ જોઈને તેમને સેલ્યુટ પણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here