એક વેપારી પોતાના ત્રણ ઊંટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. આખો દિવસ તે ચાલતો રહ્યો. તેમને રસ્તા જ રાત પડી ગઈ એટલે રસ્તા માં જ રોકાવું પડ્યું. રાતે ઊંટ ત્રણેય ભાગી ન જાય તેથી વેપારી એ તેમને બાંધવાનું નક્કી કર્યું. તેને ઊંટ ને બાંધવા માટે દોરડું ગોત્યું તો ત્યાં બે ઊંટ ને બંધાય તેટલું જ હતું તેથી તેણે બે ઊંટ ને બાંધ્યા અને એક ઊંટ ને દોરડું બાંધવાનું નાટક કર્યું.
સવારે વેપારી એ બાંધેલા ઊંટ ને છોડી ચાલતા થયા તો પેલો ઊંટ ન આવ્યો પછી વેપારી એ દોરડું છોડવાનું નાટક કર્યું પછી ઊંટ ચાલતો થયો. શુ મિત્રો તમારા જીવન માં પણ કોઈ તમારી સાથે નાટક કર્યું તેમ ખોટા વચનો આપી ચાલ્યું ગયું છે ? શુ તમે પણ ઊંટ ની જેમ કોઈ ભ્રમ માં તો નથી જીવતા. શુ તમારા મન માં વહેમ ની કોઈ ફાંસી છે.
તો તમારા જીવન માં પણ એવી કોઈ ડર છે તો એ ફક્ત તમારો વહેમ છે. તમે એક માણસ છો તમે કોઈના ગુલામ નથી કે કોઈ તમને બાંધી શકે. તમે તમારી રીતે જીવો કોઈ ના દર માં ન જીવો. મન માં કોઈપણ પ્રકારનો ડર ન રાખો. એ ફક્ત તમારો એક વહેમ છે.
એક છોકરી એક છોકરા થી કંટાળી ગઈ હતી તે તેને છોડવા માંગતી હતી પરંતુ છોકરો તેને આત્મહત્યા કરવાની ધમકી દેતો હતો. તેથી છોકરી ડર માં ને ડર માં તેની સાથે સંબંધ રાખ્યો હતો. મિત્રો જો તે છોકરો સાચો પ્રેમ કરતો હોત તો આવી ધમકી ન આપે, છોકરી એ તેની વાત ન માનવી જોઈએ. છોકરી આ દુઃખ માં જીવતી રહી. તેના મન માં એક વહેમ હતો કે સાચે છોકરો કોઈ ખોટું પગલું ભરશે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.
Jo ene codvo j hto to sukam rilesion rakhyu pchi bdhi dhamkio male ,,ek round hoy 6 EMA pag mukta pela a vichar lavavo PDE ke koi heran tse.. APD tvu padse..ek majbut anubhav,,