દિવસમાં એકવાર દર્શન આપી સમુદ્રમાં ગાયબ થઈ જાય છે મહાદેવનું આ મંદિર

0
912

આપણા દેશમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમનું અસ્તિત્વ પણ સદીઓથી બનેલું છે. ભારતમાં જેટલા પણ મંદિર છે તેમની કાંઈક ને કાંઈક ખાસિયત છે આજના આર્ટિકલમાં અમે એવા મંદિર વિશે જણાવીશું જે પોતાનામાં કંઈક ખાસ છે.

આપણા દેશમાં પ્રાચીન કાળથી ઘણાં સિદ્ધ મંદિરો છે. લોકો દૂર દૂરથી આ મંદિરોના દર્શન કરવા માટે જાય છે. શું તમે કોઈ એવા મંદિર વિશે સાંભળ્યું છે જે સમુદ્રમાં બે વખત ડૂબીને પોતાનું જલાભિષેક કરાવે છે? આજે અમે તમને એવા જ એક અનોખા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા પછી તમે પણ ત્યાં જરૂર જાણવાનો ઈચ્છા રાખશો એક ભરતી રહેવું છે કે જે સમુદ્ર ની લહેર માં ગાયબ થઈ જાય છે અને થોડા સમય પછી બહાર આવી જાય છે. આ મંદિર સંતભેશ્વર ના નામે ઓળખાય છે.

ગુજરાતના ભરૂચ જિલ્લાના કભીકંબોઈ માં આવેલું છે જે વડોદરા થી ૭૫ કિલોમીટર દુર થાય છે ભગવાન શિવના આ મંદિરની ખોજ લગભગ ૨૦૦ વર્ષ પહેલા થઈ આ મંદિરમાં શિવલિંગના દર્શન ફક્ત એક જ વખત થાય છે બાકી સમય મંદિર સમુદ્રમાં ડૂબેલો રહે છે. સમુદ્રમાં બે વખત ભરતી આવવાના કારણે મંદિર બે વખત સમુદ્રમાં ભડી જાય છે આવું દરરોજ સવારે અને સાંજે થાય છે તે સમયે કોઈને જવાની અનુમતિ નથી. અહીં આવવા વાળા ભક્તોને સૂચના દેવામાં આવે છે કે કયા સમયે આ મંદિરના દર્શન કરવા માટે આવવું.

આ મંદિરનો આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે જે આ મંદિરનો પ્રાચીન હોવાનું પ્રમાણ છે શિવપુરાણ માતા મંદિર વિશે વિસ્તારમાં કહેવામાં આવ્યું છે એક દંતકથા અનુસાર કાડકા અસુરે ભક્તિથી શિવને પ્રસન્ન કરી લીધા અને અમર થવાનું વરદાન માંગ્યું. આ વરદાનના નકારવા પર કાડકા અસુરે બીજું વરદાન માંગ્યું કે તેને ફક્ત શિવપુત્ર જ મારી શકે અને એ પણ છ દિવસની આયુનો જ. વરદાન મળતાં જ કાળકા અસુરે ત્રણે લોકમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધો.

બધા ઋષિઓ તેના આતંકથી પરેશાન થઈને મહાદેવના શરણમાં પહોંચ્યા. ત્યારે સ્વેત પર્વત પર કાર્તિકેય નો જન્મ થયો અને તેણે કાળકા અસુરનો વધ કર્યો. કાર્તિકેય ને જ્યારે ખબર પડી કે તે પોતાના પિતા શિવ ભગવાન નો પરમ ભક્ત હતો. ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થયો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને ઉપાય જણાવ્યો કે તેઓ આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરે અને રોજ માફી માટે પ્રાર્થના કરે અને આ રીતે આ શિવલિંગ અહીંયા પ્રસ્થાપિત થયો.

ત્યારથી જ આ તીર્થ ત્યારથી જ આ મંદિર ને સંતભેશ્વર નામે ઓળખવામાં આવે છે. ગુજરાતના કભી કબોઈ ગામમાં બનેલા આ મંદિર ની સ્થાપના અરબસાગરમાં થયેલી છે. જ્યારે અહીં ભરતી આવે છે ત્યારે આખો મંદિર ડુબી જાય છે જેના કારણે તે દેખાતું પણ નથી. જો તમારે પ્રકૃતિનો નજારો જોવો હોય તો તમે આ મંદિરની જગ્યાએ આખો દિવસ રહેવું પડશે જેથી તમે મંદિરને દુખતું અને પાછું તે જ અવસ્થા માં આવતું જોઈ શકો. મિત્રો છો તમે ગુજરાતમાં જાવ તો આ મંદિરના દર્શન કરવાનું કદી ભૂલતા નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here