મિત્રો આ આર્ટિકલ માં તમે જાણશો કે ડાયાબીટીસ ના સૌથી મોટા જૂઠ ક્યાં ક્યાં છે. કેટલીક વાતો લોકો ના મન માં ફેલાઈ રહી છે. આવો જાણીએ એ વાતો વિશે :
- નાની ઉંમરે ના લોકોને ડાયાબીટીસ નથી થતી. જવા ખોટું છે. 2 થી 4 વર્ષ ના બાળક ને પણ ડાયાબીટીસ થઈ શકે છે. આજ ની તારીખ માં ડાયાબીટીસ દરેક ઉંમર ના લોકોને થઈ રહી છે.
- ખાંડ ખાવાથી કે મીઠી વસ્તુઓ ન ખાવાથી ડાયાબીટીસ થતું નથી. મિત્રો ડાયાબીટીસ નું મીઠી વસ્તુ ખાવાથી કોઈ જ સંબંધ નથી. જે લોકો ખૂબ જ મીઠું ખાય છે તેમને ડાયાબીટીસ થતું નથી. ઘણા બધા ડાયાબીટીસ ના દર્દીઓ એવા છે જેમને બિલકુલ મીઠી વસ્તુઓ નથી ખાધી તોપણ તેમને ડાયાબીટીસ થયું છે.
- દુબળા લોકો ને ડાયાબીટીસ નથી થતું. 85% લોકો જે દુબળા છે તોપણ તેમને ડાયાબીટીસ છે. તો એ બિલકુલ થતું છે કે દુબળા લોકોને ડાયાબીટીસ નથી થતું. ડાયાબીટીસ નો વજન સાથે કોઈ સંબંધ નથી. હમેશાં એક એક્ટિવ જીવન જીવો. સમય થતા ચેકઅપ કરાવતા રહો.
- ડાયાબીટીસ નું કોઈ લક્ષણ નથી, ફક્ત ટેસ્ટ કરાવવાથી જ ખબર પડે. આ પણ ખોટું છે. ડાયાબીટીસના લક્ષણો છે પણ આપણને ખબર ન હોવાના કારણે ટેસ્ટ કરાવ્યા પછી જ ખબર પડે છે. વારંવાર તરસ લાગે છે અને પાણી પીવાથી પણ તરસ છુપાતી નથી અને વારંવાર પેશાબ લાગતી હોય તો ડાયાબીટીસ હોઈ શકે છે. ટેસ્ટ કરાવવો જરૂરી છે.
મિત્રો આ હતા ડાયાબીટીસ ને લઈને ફેલાતી અફવાઓ. જો તમને પણ છે ડાયાબીટીસ તો ઘબરાશો નહિ ખાનપાન માં ધ્યાન આપવાથી અને એક્સસરસાઇઝ કરવાથી ડાયાબીટીસ દૂર થઈ શકે છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.
ખૂબ સુંદર રજુઆત કરી છે. આભાર.