ધરતીનો અમૃત માનવામાં આવે છે આ છોડ, તેમાં છુપાયેલો છે સેંકડો બીમારીઓનો ઈલાજ

0
4027

દુનિયામાં બીમારીઓ ની કોઈ કમી નથી અને એવામાં કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે જે નાની-મોટી કોઇ પણ રીતની સમસ્યા કે પછી બિમારીથી ગ્રસ્ત ના હોય. કોઈને ગંભીર બીમારી થઈ જાય છે તો ક્યારેક કોઈને રોજ થવાની સમસ્યાથી પીડિત રહે છે જેમ કે શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, કમર દર્દ વગેરે.

આ બધી સમસ્યા આમ તો સામાન્ય છે. પરંતુ જ્યારે તમે તેનાથી ગ્રસ્ત હોય ત્યારે તમને ખબર પડે છે કે આ બીમારીઓ તમારી કમર તોડી નાખી છે. એવામાં આપણે બધા કોઈ ને કોઈક દવા વગેરેનું સેવન કરીએ છીએ. જે ક્યાંકને ક્યાંક આપણા શરીર માટે હાનિકારક હોય છે અને ઘણી વખત આપણે ડોક્ટરના પણ ચક્કર લગાવીએ છીએ જેમાં ખૂબ જ ખર્ચો થઇ જાય છે.

એવામાં આજે અમે તમને એક એવા છોડ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેના સેવનથી આ રીતની તમામ સમસ્યાઓ જોવામાં ને જોવામાં જ સમાપ્ત થઈ જાય છે અને તેમાં એટલી બધી ખૂબી છે કે તે ધરતી ના અમૃત સમાન કહેવામાં આવે છે તો ચાલો જાણી એ ચમત્કારી છોડ વિશે જે ખતમ કરી નાખે છે સેંકડો બીમારીઓને.

આ છોડ માં છે ઘણી બીમારીઓનો ઈલાજ

જો તમે ઉધરસ થી પીડિત છો તો તમારે લસણના પ્રયોગથી આ સમસ્યાથી છુટકારો પામી શકો છો. એના માટે તમારે પાંચ ટીપા લસણના રસના એક ચમચી માં મધ ભેળવીને રોજ બે વખત લેવાના છે. એવું કરવાથી તમારી ઉધરસ જલદી થળ ઠીક થઈ જ.શે તેની સાથે જ ગળામાં ઇન્ફેક્શન જે હશે તે પણ દૂર થઈ જશે.

જો તમારા ગળામાં દુખાવો રહે છે તો લસણની સહાયતાથી તમે તેનો પણ ઉપચાર કરી શકો છો. તેના માટે તમારે લસણની ચાર કડીઓ લેવાની છે અને તેનો સિરકો નાખી દેવાનો છે. તેના પછી ચટણી પીસીને દિવસમાં બે વખત ખાવું. એમ કરવાથી તમારા ગળાનો દુખાવો સારો થઈ જશે તેના સાથે જ ગળામાં સોજો હશે તે પણ ખતમ થઈ જશે.

તમારા કાનમાં ખૂબ જ દુખાવો રહેતો હોય કે તમારા કાનોમાં ખૂબ જ મેલ જામી ગયો હોય તો તમે લસણના પ્રયોગથી આ સમસ્યાને જલ્દી ઠીક કરી શકો છો. તેના માટે તમારે સરસિયાનું તેલ કે તલનું તેલ માં લસણની કળીઓને નાંખીને ગરમ કરવાનું છે અને લસણ કાળું પડી જાય તો આ તેલને તમે ઠંડુ કરીને ગળણી થી ગાળી ને એક થી બે ટીપા કાનમાં નાખો. આ રીતે તેનો ઇસ્તેમાલ થી તમારા કાન માં કાનનો દુખાવો તરત જ ચાલ્યો જશે. તેને સાથે તેમાં જે મેલ જમા થયો હશે તે પણ બહાર નીકળી જશે.

જો તમારા કમર માં દુખાવો બની રહે છે તો તમે સરસિયાના તેલમાં અજમો, લસણ, હિંગ નાખીને તેને ગરમ કરો અને જ્યારે લસણ કાળું પડી જાય તો આ તેને ઠંડુ કરીને તેને જ્યાં દુખાવો છે ત્યાં આ તેલથી માલિશ કરો. એવું કરવાથી તમારા કમરના દુખાવામાં તરત જ રાહત મળશે. તેની સાથે જ આ તેલના પ્રયોગથી ગોઠણ અને હાડકાના દુખાવામાં પણ પ્રયોગ કરવાથી આશ્ચર્યજનક લાભ મળે છે.

જો તમે મોટાપાથી પરેશાન છો અને દિવસ પ્રતિ દિવસ તમારી આ સમસ્યા વધી રહી છે તો તમે તેને ઓછું કરવા માટે લસણનો પ્રયોગ કરી શકો છો. તેના માટે તમારે ખાલી પેટે લસણ ની એક કે બે કળી ખાવાની આવશ્યકતા છે. જો તમે એવું નિયમિતરૂપે કરો અને તેની સાથે જ વ્યાયામ કરો. તમારૂ જે વજન વધી ગયો છે તે ખૂબ જ ઓછા સમયમાં દૂર થઈ જશે.

જો તમારા દાંતમાં દુખાવો બની રહે છે તો લસણની એક કળી ને પીસીને દુખાવાના સ્થાન ઉપર રાખો. એવું કરવાથી તમારા દાંતમાં દુખાવો સારો થઈ જશે.  જો તમેં ખંજવાળ થી પરેશાન છો અને તે જ ખંજવાળ ની સાથે તમને બળતરા પણ થઈ રહી છે તો તેનાથી પણ તમે તેમાં પણ તમે લસણનો પ્રયોગ કરી શકો છો. તેના માટે તમારે લસણના તેલને કાઢીને તેને ગાળી અને આ તેલનો નિયમિત રૂપથી ત્યાં લગાવો જ્યાં તમને ખંજવાળ થઇ રહી છે એવું કરવાથી તમારી આ સમસ્યા ખૂબ જ જલદી સમાપ્ત થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here