ધન અને સંપતિના ભગવાન કુબેરના અદભૂત પ્રયોગ તમને આશ્ચર્યજનક પરિણામો આપશે, દરેક તરફથી વરસશે ધન

0
777

મિત્રો આજે અમારા આર્ટીકલ મા જણાવીશું એક એવા પ્રયોગ વિશે જે કરવાથી તમારા તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે .આ પ્રયોગ ભગવાન કુબેર સાથે જોડાયેલો છે. જે કદી પણ ખાલી નથી જતો. આ ઉપાય ખૂબ જ ચમત્કારિક છે. પ્રયોગ ને સારી રીતે કરવા માટે દરેક વાતો જે અહીં જણાવી છે તે સમજી લેજો.

ભગવાન કુબેર ને ધનના દેવતા માનવામાં આવે છે અને આનાથી જોડાયેલા ઘણા બધા પ્રયોગ છે. જો તમે કોઈ કર્જમાં ડૂબેલા છો કે તમારે ધનની કોઈ સમસ્યા છે તો આ પ્રયોગ જરૂર કરો. આ પ્રયોગ કદી પણ ખાલી નથી જતો. કુબેરને રાવણના સોતેલા ભાઇ માનવામાં આવે છે. કુબેરને પોતાના બ્રાહ્મણ ગુણોના આધારે ધનનો દેવતા બનાવવામાં આવ્યા છે. આમ તો ધનલાભ માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પરંતુ તેની સાથે સાથે કુબેર મહારાજની પૂજા કરવાથી અધિક લાભ થશે. કુબેર મહારાજ ના પ્રયોગો હોય છે તે ખૂબ જ જલ્દી અસર કરતા હોય છે. મિત્રો હવે અમે આ પ્રયોગ વિશે જણાવીશું.

જેના માટે સૌ પહેલા તમારે તમારા ઘરની પૂર્વ દિશામાં સાફ-સફાઈ કરી લેવાની છે કેમકે તમારે આ પ્રયોગ પૂર્વ દિશામાં જ કરવાનો છે. તેના માટે ગંગાજળ છાંટીને પૂર્વ દિશામાં ઘરને સાફ કરી લેવો જોઈએ. જો તમારી પાસે ગંગાજળ નથી તો તમે ગોમૂત્રને પણ વાપરી શકો છો. હવે તમે એક લાકડાનું પાટિયું લઈ લો જેના ઉપર તમે આસાનીથી થોડોક સામાન રાખી શકો તેઓ લેવો. ચોરસ આકારમાં પાટિયું લેવો તેને સાફ કરી લેવું અને ઉત્તર-પૂર્વ દિશામાં તેને રાખવું. એપછી એક ચમેલીના તેલની બોટલ લાવવી. તે પછી 50 સફેદ કલરની મીણબત્તી અને 50 લીલા કલરની મીણબત્તી લાવવી. પછી પાટિયા ને સાફ કરીને તેમાં એક સફેદ મીણબત્તી અને એક લીલી મીણબત્તીને ચમેલીના તેલમાં ડૂબાળી ને રાખી દેવાની છે. બંને મીણબત્તીને નવ ઈંચ ની દુરી પર રાખવી પરંતુ બન્નેને એકબીજાની સામે જ રાખવી. ડાબી બાજુએ સફેદ મીણબત્તીને રાખવી અને જમણી બાજુએ લીલી મીણબત્તીને રાખવી.

સૌ પહેલા તમારી લીલા કલરની મીણબત્તીને સળગાવી પછી જ સફેદ કલરની મીણબત્તીને સળગાવી. આ પ્રયોગ 50 દિવસ સુધી કરવાનો છે તેથી સમજી લેજો. મીણબત્તી સળગાવીને પછી તમારે હે ભગવાન કુબેર થી શરૂ કરીને પ્રાર્થના કરવી અને ધનની સમસ્યા માટે પ્રાર્થના કરવી. તમે પ્રાર્થના કરી શકો છો કે તમારા જીવનમાં જલ્દીથી ધનના યોગ બને અને તમારી તમને જીવનમાં સફળતા મળે. તમારી મીણબત્તી બીજા દિવસે વધે છે તો તેને તમે સાચવીને રાખી દો. 50 દિવસ સુધી તમારે નવી મીણબત્તી જ સળગાવવાની રહેશે. રોજ રોજ તમારી પ્રાર્થનાથી તમારા જીવનમાં ધનની સમસ્યાઓ દૂર થશે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે સમય બદલવાનો નથી રોજ એક જ સમય જે તમે નિર્ધારિત કરો તે જ સમયે રોજ આ પ્રયોગ કરવો. સવારના સમયે સાંજના સમયે ગમે ત્યારે આ પ્રયોગ કરી શકાય છે .

૫૦ દિવસ સુધી આ બધા જ નિયમોનું તમારે પાલન કરવાનો છે. જ્યારે તમે ઘરની સમસ્યાઓ ખતમ થઈ જાય ત્યારે તમે જે વધેલ મીણબત્તી હોય તેને મંદિરમાં રાખી શકો છો અથવા એક નદીમાં પ્રવાહિત પણ કરી શકો છો. આ પ્રયોગ ખૂબ જ ચમત્કારિક રીતે અસર કરે છે ખાસ કરીને તેના માટે જઈને ધનની સમસ્યા હોય આ પ્રયોગ કરીને તમારે જરૂરથી લાભ ઉઠાવવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here