ચુંટણીઓના પરિણામોને લઈને આવી સૌથી મોટી ભવિષ્યવાણી, જાણો કોણ જીતી રહ્યું છે કેટલી સીટો

0
1498

અત્યારે લોકસભાની ચૂંટણીઓ નો સમય ચાલી રહ્યો છે તેવામાં બધા જ લોકો પોતાને અટકળો લગાવી રહ્યા છે. કઈ પાર્ટી સત્તામાં આવશે? થોડા લોકો કોંગ્રેસના પક્ષમાં છે તો થોડા લોકો ભાજપના પક્ષમાં છે. પરંતુ દેશની જનતા કોને પોતાના આગલા પ્રધાનમંત્રી પસંદ કરે છે તે આવનારો સમય જ બતાવશે.

વળી ભારતમાં અમુક વાતો જ્યોતિષ અને પંડિત પણ જણાવી દે છે કે આવનારા સમયમાં શું થવાનું છે. થોડા એવા જ્યોતિષ પણ છે જેઓએ જણાવ્યું છે કે સત્તામાં કોણ આવશે અને કોણ પાછળ રહી જશે. તેમની ભવિષ્યવાણીમાં કેટલી સચ્ચાઇ છે તે આવનારા સમય પર આધાર રાખે છે. ચૂંટણીના પરિણામોને લઇને સૌથી મોટા જ્યોતિષ ની ભવિષ્યવાણી આવી છે, હવે તે ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે તે આવનારો સમય જ બતાવશે.

લોકસભાની ચૂંટણીઓને લઇને થઈ સૌથી મોટી ભવિષ્યવાણી

આ ભવિષ્યવાણીમાં જ્યોતિષાચાર્ય એ દેશના પ્રધાનમંત્રી કોણ છે તે જણાવ્યું અને કઈ પાર્ટી ને કેટલી સીટો મળશે તે પણ જણાવ્યું છે. જોકે જ્યોતિષ આચાર્ય ની અંગતતા ને ધ્યાનમાં રાખીને અમે તેમના સંબંધિત કોઈ પણ જાણકારી જણાવી શકતા નથી. પરંતુ તમને તેની પૂરી ભવિષ્યવાણી અહીંયા લખીને જરૂર જણાવીશું. તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય જ્યોતિષ નથી પરંતુ તેમની ગણતરી દેશના જાણીતા જ્યોતિષાચાર્યો માં કરવામાં આવે છે.

કોણ બનશે આગલા પ્રધાનમંત્રી?

23 મે 2019 ના પરિણામ બાદ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીઓમાં 543 સીટોમાંથી ૩૬૪ સીટો જીતશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૩૦ સુધી ભારત ના પ્રધાનમંત્રી બની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ ઉત્તર પ્રદેશમાં વારાણસી લોકસભા સીટ થી ઉત્તર પ્રદેશ ઇતિહાસ મા સૌથી વધારે મત થી જીત હાંસલ કરશે.

અમેઠી થી હારી જશે રાહુલ ગાંધી

ભવિષ્યવાણી જણાવ્યા અનુસાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા સીટ થી ચૂંટણી હારી જશે. કોંગ્રેસ માટે મુસલમાનો અને ઈસાઈઓ ના 51% મતદાતાઓ એકજુઠ હોવા છતાં પણ હિન્દુ મતદાતાઓ વામ મોરચા સીપીઆઈ ના ઉમેદવાર સુનીર માટે એકજૂટ થાય છે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી હારી જશે.

નરેન્દ્ર મોદી ફરીથી બનશે પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને પસંદ કરવાવાળા મતદાતાઓને કારણે ભાજપ છત્તીસગઢના કોંગ્રેસ શાસિત રાજ્ય માં 11 લોકસભા સીટો પર બહુમત હાંસલ કરશે. 2019 ના લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં જીતવા માં આવેલ સીટો ના મુકાબલે 44 સીટો તો ઓછી થઈ શકે છે. જ્યોતિષાચાર્ય ના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીઓની તુલનામાં 2019ની લોકસભાની ચૂંટણીઓની તુલનામાં વધારે સીટો જીતી ને બધા જ વિરોધીઓ અને રાજનૈતિક કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીઓમાં મોટી જીત મેળવીને ઝટકો આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here