છોકરીઓ સાથે છેડછાડ કરવી તથા સોશિયલ મીડિયામાં ગંદી કોમેન્ટ કરવી હવે પડશે મોંધી

0
938

આજે આપણે કાયદા અને કાનૂન વિશે વાત કરીશું. કોઈ મહિલા પર સેક્સ્યુઅલ કમેન્ટ કરવાથી કઈ સજા મળે છે અને તેનું પરિણામ શુ આવશે તે જણાવીશું. મહિલાઓ ને ગાળો દેવી, છેડછાડ કરવી વગેરે ઘટનાઓ વધતી જાય છે. અમે ઈચ્છી છીએ કે મહિલાઓ પોતાના અધિકારો વિશે જાણે અને અવાજ ઉઠાવે.

હાલ માં જ પાડોશી દેશો માં ભારત માં થયેલા મહિલા સાથે થયેલા દુષ્કર્મ વિશે વધારે દેખાડવા માં આવે છે. એક બાજુ જ્યાં મહિલા ઓ પુરુષો સાથે ખભા થી ખભા મેળવીને ચાલે છે તો બીજી બાજુ પુરુષો મહિલા ઓ સાથે છેડછાડ કરીને તેમનો વિકાસ થતા રોકે છે.

મહિલા ઓ પોતાનો અવાજ નથી ઉઠવાતી તેના કારણે પુરુષો ના અત્યાચાર વધતા ગયા છે. IPC ની ધારા 354 મુજબ જો કોઈ પુરુષ મહિલા ઓ સાથે સેક્સ્યુઅલ કમેન્ટ કરે છે તો તે અપરાધી છે. 3 વર્ષ સુધી જેલ ની સજા મળે છે.

મહિલા ઓ આ ધારા મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. કહેવાનો અર્થ એ છે કે જો તમે કોઈ ઠોસ કદમ ઉઠાવશો તો જ આ અપરાધ થતા અટકશે અને અપરાધી ઓને સાચી સજા મળશે. જો પુરુષો ના મન માં સજા નો ભય બેસી જશે તો કદાચ અપરાધ થતા અટકશે.

જો તમારી આસપાસ કે તમારી સાથે છેડછાડ કે સેક્સ્યુઅલ કમેન્ટ કરવામાં આવે છે તો આજે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો અને તમારા અને અન્ય મહિલા માટે અવાજ ઉઠાવો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here