ચહેરાની સુંદરતા જાળવી રાખે છે રસોઈના ઉપયોગમાં આવતી આ ખાસ ચીજ, આ રીતે કરો ઉપયોગ

0
1068

અત્યારના ફેસ્ટિવલ સમયના યુગમાં હર કોઈ પોતાનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ વધારવા માંગે છે. જેથી તે સ્ટાઇલિશ દેખાય અને તે માટે બધા ઘણા પ્રયત્નો કરતા હોય છે. અને ઘણા પ્રકારની ટીપ્સ નો પણ ઉપયોગ કરતા હોય છે. જેનાથી ચહેરા પરની ખૂબસૂરતી બની રહે.

શું તમે જાણો છો મલાઈ દ્વારા પણ ચહેરાને ખૂબસૂરત રાખી શકાય છે. જેનાથી ચહેરા ની સુંદરતા માં વધારો થાય છે. કેવી રીતે મલાઈનો ઉપયોગ કરીને ચહેરાની સુંદરતામાં વધારો કરી શકાય તેના વિશે જણાવીશું.

ખૂબસૂરતી અને સ્વાસ્થ્ય માટે દૂધ ફાયદાકારક છે. અને તમને જણાવીએ કે દૂધનો ઉપરી ભાગ જેમ કે મલાઈ સ્કિન માટે મોઇશ્ચરાઇઝર રીતે કામ કરે છે. તમે થોડીક મિનિટ સુધી ચહેરા ઉપર મલાઈ થી મસાજ કરો તો ચહેરા ઉપરની ડેમેઝ ટિશ્યુઝ રિપેર થઈ જાય છે અને તેનાથી સ્કીન હેલ્ધી બની જાય છે.

મલાઈ માત્ર સ્કિનને મોઈશ્ચરાઈઝર નથી કરતી તે ઉપરાંત તે સ્કિન માં ગ્લો પણ લાવે છે. જો તમે મલાઈમાં મધ મિક્સ કરીને લગાવવાથી સ્કિનમાં ચમક આવશે અને લેક્ટિક એસિડ સ્કિન પર ટ્રેનિંગની સમસ્યાને પણ દૂર કરશે અને સ્કિન માં નેચરલ રીતે નિખાર આવશે.

જો તમારા ચહેરા ઉપર ડાઘ હોય તો તેની ઉપર મલાઈ લગાવીને થોડાક ટાઈમ મૂકી રાખવાથી તેનો જલ્દી અસર થશે અને મલે સાથે તમે લીંબુ નો પણ ઉપયોગ કરી શકો છો.  મલાઈ માં લીંબુના રસને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here