ચા પીવાના નુકશાન જાણીને તમે ચોકી જશો, જાણવા માટે વાંચો આર્ટિક્લ

0
1000

મિત્રો આજ થી 200 વર્ષ પહેલાં ચા આપણી સઁસ્કૃતિ માં નહતી. આ અંગ્રેજો ની દેન છે. તેઓ આવ્યા અને ચા ને આપણી સઁસ્કૃતિ માં ભેળવી ગયા. ચા ને લોકો એ જીવન ની સૌથી વધારે મહત્વ ની ટેવ બનાવી દીધી છે. ચા થી થતા નુકશાન આ પ્રમાણે છે.

  • ખાલી પેટ એટલે કે સવાર માં ચા પીવાથી એસિડિટી થઈ જાય છે. પાચનક્રિયા માં ખલેલ પહોંચાડે છે. ખાલી પેટ ચા કબજિયાત ને આમંત્રણ આપે છે. ભૂખ ને મારી નાખે છે.
  • જો તમે દિવસ માં 4 કે 5 કપ ચા પીવો છો તો તમે ઊંઘ ન આવવાની બીમારી ને આમંત્રણ આપો છો.

  • જો જમ્યા પછી તમે ચા પીવો છો તો તેમાં ટેનિક એસિડ હોય છે તે ખોરાક માં આવેલ આયર્ન ને ખેંચી લે છે. તેથી તમને ભવિષ્યમાં આયર્ન ની કમી જરૂર થશે અને એનિમિયા થશે.
  • ચા માં કેફીન નામ નું તત્વ વધારે પ્રમાણમાં હોય છે જે બ્લડપ્રેશર ને વધારે છે. તેથી હાઈ બ્લડપ્રેશર વાળા લોકોને તો કદી ચા પીવી જ ન જોઈએ.

  • બહાર દુકાનો માં કે હોટેલો માં ચા ન પીવી જોઈએ તેમાં દુકાનદારો ચાની ભૂકી ને વારંવાર વપરાશ માં લે છે જે ઝેરી બની ગયેલી હોય છે. તેવી ચા શરીર ને ખૂબ જ નુકશાન કરે છે.
  • ચા થી તમારું વજન વધતું રહેશે.
  • વધારે ચા પીવાથી Osteofluorosis નામ ની બીમારી થઈ શકે છે.

મિત્રો આટલા બધા નુકશાન છે ચા ના તો આશા કરીશું કે તમે તેની ટેવ છોડી દેશો. જો પીવી હોય તો હર્બલ ટી કે લેમન ટી પીવો. દિવસ માં 4 કે 5 કપ ચા તો કદી ન પીવો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here